________________
૨૪૮
સૂત્રસંવેદના-૨
ઘણા લોકો ખાસ દરિયો જોવા જાય છે, તેમાં સહેલ પણ કરે છે. આવાં સારાં પાસાંને નજર સમક્ષ રાખીને જ સમુદ્રને શ્રુત સાથે સરખાવ્યો છે. વળી, તેના ખરાબ પાસાંનો વિચાર કરીએ તો તેમાં આવતાં આવર્તા, વચ્ચે વચ્ચે રહેલા પર્વતો, મગરમચ્છો, પાણીની ખારાશ વગેરે સમુદ્રના દુર્ગુણો ઘાતક પણ છે. તે અપેક્ષાએ સંસારને સમુદ્રની ઉપમા આપી છે, તે પણ યોગ્ય જ છે.
આ ગાથા બોલતાં વિશાળ પટ ઉપર પથરાયેલ અતિ ઊંડો એવો આગમરૂપ સાગર નજર સમક્ષ આવે અને આ જોઈ સાધક આનંદ વિભોર બની વિચારે કે,
“મારા પરમપિતા પરમેશ્વર મોક્ષમાં ગયા, પણ મારી માટે કેટલી મૂડી મૂકીને ગયા છે. આ જગતમાં સગી મા કે બાપ પણ જે કાર્ય ન કરે તે કાર્ય મારા પ્રભુએ કર્યું છે. મારે સુખી થવું હોય તો માટે એક જ કાર્ય કરવાનું છે. આ આગમરૂપ સાગરમાં ડુબકી મારવાનું, તેના ઊંડાણ સુધી પહોંચવાનું, ત્યાં રહેલા દૈત્નોને નિહાળવાનું અને તે રત્નો લઈ તેને અનુસાર જીવન જીવવાનું. જો આટલું કરીશ તો હું જરૂર આ સંસારમાં પણ સુખનો અનુભવ કરી પરંપરાએ
પરમસુખના ધામ સુધી પહોંચી શકીશ” હવે ચોથી ગાથામાં શ્રુતદેવતા પાસે સંસારના ઉચ્છેદની માંગણી કરે છે - आमूलालोल-धूली-बहुल-परिमलाऽऽलीढ-लोलालिमाला IRIRાવ-સાર/
મલ્ટમા રમૂપિનિવાસે - મૂળ પર્યંત કાંઈક ડોલવાથી ખરેલા મકરંદની અત્યંત સુગંધમાં મગ્ન થયેલા ચપળ ભ્રમર વંદના ઝંકાર શબ્દથી યુક્ત, ઉત્તમ નિર્મળ પાંખડીવાળા કમલઘરની ભૂમિમાં વાસ કરનારી. (હે સરસ્વતી દેવી ! મને મોક્ષનું વરદાન આપો.) 13. આ ગાથામાં દિ એ ક્રિયાપદ છે, ભવ-વિરહ-વરં કર્મ છે અને તેની માંગણી શ્રુતદેવી પાસે
કરવામાં આવી છે. તેથી તેવી ને સંબોધન થયેલું છે અને (१) अमूलालोल-धूली-बहुल-परिमलाऽऽलीढ-लोलालिमालाझंकाराराव-सारामलदलकमला
गारभूमिनिवासे ! (૨) છાયા-સંમાર-સારે ! (૩) વર૦-૧રે (૪) તાર-હારામિરા !
(૧) વાળી-સંતોદન !, એ પદો તેવી ના વિશેષણો છે. , 14. સામૂ- મૂલ-પર્યત, ગાત્રોન્ઝ કંઈક ડોલી રહેલું, તે મૂછાત્રોય મૂલની પૂર્વે વપરાયેલો આ