________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી પુંડરીક તીથ કહેવાયા, સર્વે ભવસાગર તરીઆ હેા. જિ. ૯ દાદા મુજને દન દેો, બેાધિબીજ પણ સાથે;
કચ્છ ગાધરામાંહી બીરાજો, તુજ સમ ધણી મુજ માથે હા. જિ. ૧૦ વિનયથી ભક્તિ કરૂ હુ' નિત્યે, આત્મગુણ મુજ દીજે; વિધિપક્ષે ગુણુકીર્તિ કરતાં, મુજ આત્મકાય જ સિઝે હા. જિ. ૧૧ સંવત દો સહસ ઓગણીસ વરસે, ફાલ્ગુન તૃતીયા જાણા;
કૃષ્ણપક્ષે ગેાધરા ગામે, કચ્છ દેશ વખાણેા હા. જિ. ૧૨ લક્ષ ચેારાસીચારાસી લક્ષે ગુણુતાં, એટલે વરસે એક પૂ; પ્રથમ અરિહંત આદીશ્વરદાદા, ગુણગા તમે મૂકીગવ હા. જિ. ૧૩
કુમાર, રાજ્ય, દીક્ષિત પણે કેટલા વરસે રહ્યા તેનાં અક આ પ્રમાણે છે
"
શ્રી ઋષભદેવપ્રભુ વીસલાખ પૂર્વ કુમાર પણે રહ્યા તેનાં વરસે ૧૪૧૧૨૦૦....... ત્રેશઠલાખ પૂર્વ રાજ્ય પાલ્યું–તેના વરસે– ૪૪૪૫૨૮૦.... એકલાખ પૂર્વ દીક્ષાપાલી તેના વરસા– ૭૦૬૦............. ચેારાસીલાખ પૂર્વના વરસે- ૫૯૨૭૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૮૪ લાખને ૮૪ લાખે ગુણુતા– ૭૦૫૬૦............ ૯૯ પૂર્વ વાર પાલીતાણે પધાર્યા તેના વરસા૭૦૮૪૪૪૦૦૦૦૦૦૦૦૦૦૦ મહાનિશિથ સૂત્રમાં લખેલ છે કે–લંકી નામના રાજા શ્રી પ્રભઅણુગારના વખતમાં થશે. યુગપ્રધાન યંત્રમાં લખેલ છે કે—શ્રી પ્રભઅણુગાર આઠમા ઉયમાં પહેલા યુગપ્રધાન થશે. હમણાં ત્રીજો ઉદયચાલે છે. એગણીસ ચોદાત્તરની વાત ખાટી છે, તે પાંચમા આરાની સજ્ઝાયમાં કહેલ છે તે કલ્પીત છે
For Private and Personal Use Only