________________
શારદા શિખર તૈયાર થયો. ત્યારે એ બંને પંખીડા કહે છે...હે વીરા તું અમારી એક વાજ સાંભળ. પછી તારે જે કરવું હોય તે કરજે. પક્ષીની વાત સાંભળીને શિકારી બે હે પંખીડા ! હું ભલે શિકારી છું પણ આર્યદેશમાં જ છું. મને મારા કાર્ય દેશનું ગૌરવ છે. માટે બોલે. તમારી વાત સાંભળવા હું તૈયાર છું. પછી કહે છે વીરા ! અમારે નાના નાના બે બચ્ચા છે તે હજુ ઉડવા પણ નથી શીખ્યા. તેમને માટે અમે ચણ મેળવવા આવ્યા છીએ. જે અમે ટાઈમસર ત્યાં નહિ પહેરીએ તે તે ભૂખ્યાં તરફડશે. માટે ડીવાર અમને જવા દે. અમારા બચ્ચાને ચાણ ખવડાવી, હેત કરી છેલ્લી હિત શિખામણ આપીને તરત પાછા આવીએ છીએ, શિકારી કહે – ભલે, જવા દઉં છું પણ તમે તરત પાછા આવશે તેની ખાત્રી શું ?
બંધુઓ ! આ શિકારીને આર્થમિનું કેટલું ચીરવ છે ! શિકારી કર હોવા છતાં હાથમાં આવેલ શિકાર જવા દે છે. બેલે, તમને કઈ ઘરાક રૂપી શિકાર મળી જાય તે જાતે કરે કે કામ કાઢી લે. શું કરો ? બેલો. તે ખરા, (હસાહસ) (શ્રેતામાંથી અવાજ-અમે તે પૂરો શિકાર કરી લઈએ.) પેલા પક્ષીઓ કહે છે વીરા ! તું જે આર્યભૂમિમાં જન્મેલો છે તે આર્યભૂમિમાં અમે રહીએ છીએ. અમને પણ અમારી આર્યભૂમિનું ગૌરવ છે. અમે વચન આપીએ છીએ કે અમારા બચ્ચાને મળીને અમે તરત પાછા આવીએ છીએ. પક્ષીઓ પોતાના બચ્ચા પાસે ગયા. તેમને ચણ ખવડાવ્યું. હાલ કર્યું ને છેલ્લી હિત શિખામણ આપતાં કહ્યું – હે યાર બચ્ચાઓ ! તમે સંભાળીને રહેજે અને જાતે ચણ ચણતાં શીખજે. ને તમારા પગભર ઉભા રહેતા શીખજે. હવે જઈએ છીએ. બચ્ચા કહે છે માતા-પિતા ! તમે અમને મૂકીને ક્યાં જાઓ છો ? ત્યારે કહે – હવે અમે સદાને માટે જઈએ છીએ. એટલું કહી બચ્ચાંને તરફડતા મૂકીને આપેલા વચનનું પાલન કરવા શિકારી પાસે આવીને ઉભા રહ્યા. આ જોઈ શિકારી સ્તબ્ધ બની ગયે, બંને પક્ષીઓ કહે વીરા ! હવે તારે જે કરવું હોય તે કરી શકે છે. પણ અમને માર તે પહેલાં એક પ્રશ્ન તને પૂછવે છે. તે તેને જવાબ આપીશ? શિકારી કહે પૂછ. હું સાથે દેશને માનવી છું તને જવાબ નહિ આપું તે કેને આપીશ? પક્ષી કહે મારા પ્રશ્નના જવાબમાં મને સાચી સલાહ આપવી પડશે. શિકારી કહે છે હું જરૂર સાચી સલાહ આપીશ. તારે જે પૂછવું હોય તે પૂછી શકે છે. પક્ષી કહે છે શિકારી શિકાર કરવા બાણ છેડે ત્યારે કઈ દિશામાં ઉડે તે બચી જવાય ? શિકારી વિચાર કરવા લાગ્યો. અહે! આ તે બચવાનો માર્ગ શેળે. આ પ્રશ્નના જવાબમાં. જે એને સાચી સલાહ આપું તે મારો ધંધે ભાગી પડે. આ તે બીજા બધાને બચવાનો માર્ગ બતાવી દે.
દેવાનુપ્રિય! તમારી પાસે કોઈ સલાહ લેવા આવે કે હું કે ધંધે કરું તે સુખી થાઉં? તે તમે સાચી સલાહ આપશેને? કારણ કે વમે પણ આર્ય દેશમાં