________________
સમાધિ મરણ
સ`જ્ઞ ભગવ ંતે પ્રત્યક્ષ દેખેલ અને કહેલ એવા નારક ગતિના આ દુ:ખોથી જો તું ભય પામ્યા હોય તે હવે સમાધિ માટે પ્રયત્ન કર. અંત અવસ્થાએ પણ સમાધિ ટકાવવી હોય તો હમેશાં ધમમાં ચિત્ત સ્થિર કર. અન્યથા જેમ કૃષ્ણ વાસુદેવને પણ છેલ્લે નરકને ચાગ્ય લેયા આવી ગઈ તેમ આપણે અતિમ સમયે સમાધિ ટકાવી શકશુ' નહી',
૦ શ્રી કૃષ્ણ વાસુદેવની અતિમ સાધના :
૧૮
કૃષ્ણ મહારાજા નેમીશ્વર પ્રભુને પ્રશ્ન કરે છે, હે ભગવન્ આ રત્ન સુવર્ણ મય કિલ્લાવાળી, દેવતા રચિત નવચેાજન લાંમી માર ચેાજન પહેાળી એવી દ્વારિકા નગરી કથાં સુધી રહેશે ?
ભગવંતે ઉત્તર વાળ્યા કે જગતમાં ઉત્પન્ન થતી સર્વ વસ્તુ નાશવત છે. તારી દ્વારિકા પણ તારી નજર સમક્ષ જ નાશ પામશે. સાથે આખા ચાદવકુળના પણ વિનાશ થવાને
ખરેખર ! એક દિવસ આવી પહેોંચ્યા દ્વારિકા વિનાશના અવસર. કૃષ્ણ અને બળદેવ બંને ભાઈએ જૂના ઉદ્યાનમાં રહીને મળતી દ્વારિકા તથા અત્યંત પ્રલાપ કરતાં નગરજનોને નિઃસહાયપણે જોઈ રહ્યાં હતાં. કરુણ અને દીન બનેલા કૃષ્ણ આત્મગત રૂદન કરતાં ખેાલી રહ્યા છે.
જરાસંધ જેવા પરાક્રમી સામે યુદ્ધ કરી જય મેળવ્યા. તે બળ કાં ગયું ? કર્યાં ગઇ તે શુરવીરતા ?”
લગભગ મે' ત્રણસે મહાન યુદ્ધો કર્યા. કોઈપણ જગ્યાએ મારા પરાજય થયે નથી અને આજ મારી આ નિઃસહાયતા ! કયાં ગયા એ દેવતા અધિષ્ઠિત મારા રત્ના ? અઢાર હજાર દેવતામાંથી આજે કેાઇ દેવતા દેખાતા નથી. અરે ! ગમે તેવા રોગને હરણ કરનાર મારી ભેરી પણ નાસી ગઈ.”
“પરમ વિનીત અને પરાક્રમી પુત્રો, શક્રે બનાવેલી નગરી, સારી પ્રાણપ્રિય પ્રિયતમા, મારાં વૃદ્ધ શિરક્ષત્ર માતાપિતા સર્વે નષ્ટ વિનષ્ટ થઇ ગયાં.”—આવું કરૂણ કલ્પાંત કરતા કૃષ્ણને જોઈ બલભદ્રે કહ્યુ. હૈ ભાઈ ! તુ નેમીશ્વર ભગવાનનું વચન કેમ ભુલી જાય છે? પુણ્ય પરવારે ત્યારે બધું જ ચાલી જાય છે, હે દુઃખી ખંધુ ! તારે આમ બાળક માફ્ક રૂદન કરવુ ઉચિત નથી. હવે પ્રભુના કર. ધીરતાને ધારણ કર ! ચાલ, હવે મથુરામાં પાંડવા પાસે જઈ એ.”
વચનને ચાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org