________________
૧૯:
અંતિમ સાધના સૂત્રાદિ લીધું હોય તેને હું બિંદુ છું અને ગણું છું. (૨૦)
દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી સશગ હૃદયવડે જે મિથુન મેં સેવ્યું હોય તેને હું બિંદુ છું અને હું છું. (૨૧)
જે ધન ધાન્ય, સુર્વણ પ્રમુખ નવવિધ પરિગ્રહ [ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુક, (ઘર, હાટ) સેનું રૂપું, કુષ્ય (તાંબુ આદિ હલકી ધાતુ) દ્વિપદ, ચતુષ્પદ ને વિષે જે મમતભાવ કી હોય તે હું નિદું છું અને ગણું છું. (૨૨)
ત્રિભૂજન વિરમદ વિવિધ પ્રકારના નિયમો વિષે મને જે દેષ લાગ્યો હોય તે હું બિંદુ છું અને હું છું. (૨૩)
(૪) તપાચાર જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અત્યંતર મલી બાર પ્રકારના તપને જે યથાશક્તિ ન કર્યા હોય તેને હું બિંદુ છું અને હું છું. (૨૪)
(૫) વીર્યાચાર મેક્ષમાર્ગના સાધક ચોગે વિષે મન વચન કાયાએ કરી જે વીર્ય ન ફેરવ્યું હોય તે હું નિદું છું અને હું છું. (૨૫)
() વ્રત ઉચ્ચારણ
પ્રાણાતિપાતવિરમણ પ્રમુખ બાર વ્રતને સમ્યક્ પ્રકારે રૂડી રીતે ભાવતા તમે જે ભાંગા વડે લીધા હોય તે ભાંગાએ કહો. (૨૬)
(૩) સર્વ સાથે ખમતખામણાં
તમે કેપ રહિત થઈને સર્વ પ્રાણીમાત્રને ખમા અને તેમને તમે ખમ. પૂર્વ નું વૈર ત્યાગ કરીને સર્વ મિત્ર છે એમ ચિતવે. (૨૭)
(૪) અઢાર પાપસ્થાનકનો ત્યાગ ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ ચોરી, ૪ મૈથુન, પ દ્રવ્યની મૂરછ (પરિગ્રહની લાલસા), ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ ૧૦ પ્રેમ (રાગ) તથા, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન (આળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org