________________
અતિમ આરાધના વિધિ
૨૯૫
૨ અને સિદ્ધ ભગવતાની સાક્ષી એ હું મારા અપરાધ જાહેર કરૂ છુ. હવે મારે કોઇની સાથે વૈરભાવ નથી. ૫૧૫૫
सव्वे जीवा कम्मवस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मुज्झवि तेह मंत
॥૬॥
કર્મીને વશ થઈને સર્વ જીવા ચૌદ રાજ લેકમાં રખડે છે તે સને હું ક્ષમા આપું છું અને તેઓ પણ મારા ઉપર ક્ષમા કરે ॥૧૬॥ (૬) દુષ્કૃતગોં
जं जं मणेण बद्ध', जं जं वायाए भासिअं पावं । जं जं कारण कयं, मिच्छाभिं दुक्कडं तस्स ||१७||
મે... જે જે પાપ કર્માં મનવડે ખાંધ્યુ હોય, વચને ઉચ્ચાયુ... હાય અને કાયાએ કરીને કર્યું હોય તે સં સંબધી મારુ' દુષ્કૃત્ય મિથ્યા હા. ૫૧૭ાા
Jain Education International
[]
[] ૦ [] • []
For Private & Personal Use Only
www.jainelibrary.org