Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૩૨૦
સમાધિ મરણ
ચદ સહસ અણગારમાં, ચિ. ધન ધન્ને અણગાર; ચ. સ્વયં મુખ વીર પ્રશસિએ, ચિ. અંધક મેઘકુમાર. ચ. ૭
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૧૯) એકત્વ ભાવનાની સઝાય...... ચોથી ભાવના ભવિયણ મન ધરે, ચેતન તું એકાકી રે, આવ્યો તિમ જાઈશ પરભવ વલી, ઈહાં મુકી સવિ બાકી રે. ૧ મતકર મમતા રે, સમતા આદ, આણી ચિત્ત વિવેકે રે, સ્વાથીયા સજજન સહુએ મલ્યાં, સુખ દુખ સહેશે એક રે. ૨ વિર વહેચણ આવી સહુએ મલે, વિપતિ સમય જાય નાસી રે. દવ બળતે દેખી દશ દિશે પુલ, જેમ પંખી તરૂવાસી રે. ૩ ખટખંડ નવ નિધિ ચાદરયણ ઘણી, ચેસઠ સહસ સુ નારી રે, છેડો છોડી ચાલ્યા તે એકલા, હાર્યો જેમ જુગારી રે. ૪ ત્રિભુવન કંટક બિરૂદ ધરાવત, કરતે ગર્વ ગુમને રે, ત્રાગા વિણ નાગા તે સહુ ચલ્યા, રાવણ સરિખા રાજાને રે. ૫ માલ રહે ઘર સ્ત્રી વિશ્રામિતા, પ્રેત વિના લગે લેકે રે, ચય લગે કાયા રે આખર એકલે, પ્રાણ ચલે પરલોકે રે. ૬ નિત્ય કલહો બહુ મેલે દેખીઓ, બિહુ પણ ખટપટ થાય. રે, વલિયાની પરે વિહરીશ એકલો, ઈમ બૂઝે નમિરાય રે. ૭
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(ર૦) સંસાર ભાવનાની સઝાય. સર્વ સંસારના ભાવ તું, સમ ધરી જીવ! સંભાર રે, તે સેવે તે પણ અનુભવ્યા, હૃદયમાં તેહ ઉતાર રે. સવ. ૧ સર્વ તનમાં વસી નિસર્યો, તે લીયા સર્વ અધિકાર રે, જાતિને નિ સબ અનુભવ્યા, અનુભવ્યા સર્વ આહાર છે. સર્વ. ૨ સર્વ સંગ તે અનુભવ્યા, અનુભવ્યા રેગને શગ રે, અનુભવ્યો સુખ દુઃખ કાલ તે, પણ લીયે નવિ જિન ગ રે. સર્વ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366