Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૩૩૬
(૧૪) અભિનય જૈન પંચાંગ-૨૦૪૨
| તારીખ-તિથિ-વાર ઉપરાંત સૂર્યોદયથી પુશ્મિ, કામળીના કાળ, સાંજે એ ઘડી, ભણાવવાની પારિસના સમય સાથેનું સર્વ પ્રથમ પ્રકાશન | (૧૫) શ્રી જ્ઞાનપદ પૂજા (૧૬) શત્રુંજ્ય ભક્તિ
(શત્રુજય ભક્તિમાં તળેટી-શાંતિનાથ-આદિનાથ-રાયણ પગલા—પુંડરિક સ્વામી—ઘેટી પગલા એ છ સ્થાનાને સંપૂર્ણ અનુરૂપ સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, થાયના સર્વ પ્રથમ સ‘ગ્રહ છે. )
સાથે સાથે ૨૧ અને ૧૦૮ ખમાસમણ તથા છ એ સ્થાનને અનુરૂપ બે-બે સ્તવના પણ તેમાં મુકેલા છે. (૧૭) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૧ [ ૧ થી ૧૦ કબ્યા ] (૧૮) અભિનવ ઉપદેશ પ્રાસાદ-ભા. ૨ [૧૧ થી ૧૪ કવ્યા ] (૧૯) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૩ [ ૧૫ થી ૩૬ ત વ્યા ]
અભિનવ ઉપદેશ પ્રાસાદમાં મન્નહ જિણાણું સજ્ઝાય (શ્રાવકના ૩૬ કવ્યા)નું સુવિસ્તૃત, સુંદર, સુગ્રથિત વિવેચન છે. અને વ્યાખ્યાન સ્વરૂપે સીધું વાંચી શકાય તેવા ૧૦૮ પરિશીલનામાં વિભાજીત થયેલ છે. (૨૦) ચૈત્યવંદન માળા [જેમાં પાણા આઢસા ચૈત્યવંદનાના સંગ્રહ છે.] (૨૧) સમાધિમરણ [ મરણ સુધારવા માટે ઉપયોગી પુસ્તક છે. ]
น
—: અભિનવ-શ્રુત પ્રકાશન :— C/o પ્ર. જે. મહેતા, ડેડ પાસ્ટ ઓફિસ પાછળ,
જામનગર-361001
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 363 364 365 366