Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 361
________________ ૩૩૨ સમાધિ મરણ પ્રકરણમાં જોવામાં આવશે, કારણ કે આરાધનાની વિધિ તે દુકૃતગહન, સુકૃતઅનુમોદન, જવખામણા, પાપસ્થાનક વોસિરાવવા, ચાર શરણઅંગીકાર, નવકાર મહામંત્રનું સ્મરણ વગેરે મુખ્ય બાબતો દરેક આરાધનામાં હેય જ, જેથી વાંચનારના આત્મામાં વારંવાર એક જ વસ્તુના સંસ્કાર પડવાથી સ્મૃતિ–સંસ્કાર દઢ જામી જશે. એટલે એક ને એક વાત વારંવાર કેમ કહેવાય છે તે પુનરુક્તિ ન સમજતાં દઢ સંસ્કાર માટે આવશ્યક છે. નારકીની વેદના કેવી હોય તે વાતની અહી શી જરૂર હતી? એ પ્રશ્ન કેઈ ઉઠાવે તે બાળમરણવાળા આત્માઓ વિરાધના યોગ નારકી કેવી રીતે થાય છે, તે બીજા પક્ષે જાણવું જરૂરી ધારી તે વાત મૂકેલા છે. સાનુકૂળ સમયે આ પુસ્તકનું વાંચન-મનન કરવાથી રોગ-માંદગી સમયે આર્તધ્યાનથી બચી સમભાવમાં આત્મા સ્થિર બને છે. અંત સમયે જરૂર કેવી રીતે મારે અતિચાર આચના, જીવખામણું, દુષ્કતગહ, ૧૮ પાપસ્થાનકેનું પ્રતિકમણ, સુકૃતની અનમેદની, ચાર શરણ અંગીકાર, નવકાર મહામંત્રનું સતત સ્મરણ થઈ જાય તે ચાલુ અને ભાવી અનેક ભવ સુધરી જાય છે તે સમજાય છે. આપણુ દરેકનું આ પરમ ધ્યેય છે. માટે વારંવાર વાંચન-મનન કરવા અને કરાવવા માટે ભાવપૂર્વક ભલામણ કરવામાં આવે છે. ગ્રંથ લખતાં–છપાવતાં સમજેદેષથી કે અજ્ઞાનતાથી વીતરાગ વાણીથી વિરુદ્ધ લખાયું હોય તે સૂચન કરવા આગ્રહ કરવામાં આવે છે. લિ આ. હેમસાગરસૂરિ ૦ 0 0 0 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366