Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 358
________________ મ રણનું સ્વરૂપ ३२८ ભવ આત્યંતિક પાંચ ભેદ તથા દરેકના નરકથી દેવ ગતિના ૪ ભેદ એમ વીશ ભેદ કવા. બાલ મરણના ૧૨ પ્રકાર છે. (૧) વલનું મરણ = તરફડતા તરફડતા મરવું (૨) વસ, મરણ = પરાધીનતા પૂર્વક રીબાઈને મરવું, (૩) અંત:શલ્ય મરણ = શરીરમાં કાંઈ પણ શસ્ત્રાદિક પેસી જવાથી મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું. (૪) તદભવ મરણ = જે ગતિમાંથી મરીને ફરીને પાછું તે જ ગતિમાં આવવું. (૫) પહાડથી પડીને મરવું (૬) ઝાડથી પડીને મરવું. (૭) પાણીમાં ડૂબીને મરવું (૮) અગ્નિમાં પેસીને મરવું. (૯) ઝેર ખાઈને મરવું. (૧૦) શસ્ત્ર વડે મરવું. (૧૧) ઝાડ વગેરે સાથે ગળે ફસે ખાઈને મરવું. (૧૨) ગીધ વગેરે જંગલી જનાવરો ડેલે તેથી મરવું. પંડિત મરણ બે પ્રકારે છે (૧) પાદપપગમનઃ પાદપવૃક્ષ તેની પેઠે હાલ્યા ચાલ્યા વગર, ઉપગમન એટલે એક જ સ્થિતિમાં રહેવું. ભકત પ્રત્યાખ્યાન: આહાર પાણી વગર રહેવું. પાદપપગમન બે પ્રકારે છે. (૧) નિહરિમ વસતિના એક ભાગમાં પાદપપગમન કરાય કે જ્યાંથી ગત કેલેવને બહાર કાઢવું પડે તે નિર્ધારિમ (૨) અનિહરિમ પર્વતની ગુફામાં કે બીજા સ્થલે પાદપપગમન કરે કે જ્યાંથી તેનું શ્રુત કલેવર બહાર ન કાઢવું પડે તે અનિહરિમ આ બંને પ્રકારનું અવશ્ય અપ્રતિકર્મ (શરીર સંસ્કાર રહિત) હોય છે. ભક્ત પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે. (૧) નિહરિમ (૨) અનિહરિમ આ બંને પ્રકારનું અવશ્ય સપ્રતિ કર્મ (શરીર સંસ્કાર રહિત) હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366