Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૨૯૮
-
સમાધિ મરણ
અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે. અ. ૧૪ ચાર કર્મ ઘનઘાતિ છે વ્યવરછેદ જયાં, ભવના બીજતણે આત્યંતિક નાશ જે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અ. ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વતે જિહાં, બળી સીદરી જેવાં આકૃતિ માત્ર એક તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર છે. અ. ૧૬ મન વચન કાયા ને કર્મની વર્ગણ, છૂટે જિહાં સકલ પુદગલ સંબંધ ; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ છે. અ. ૧૭ એક પરમાણુ માત્રની મલે ન સ્પર્શના, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જે. અ. ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના વેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શને જ્ઞાન અનંત સહિત જે. અ. ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે, અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અ. ૨ એહ પરમપદપ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજ વગર ને હાલ મરથ રૂપ જે, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ–આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જે. અ૨૧
૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦૪ ૦'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366