Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 344
________________ અ'તિમ આરાધના ઉપયોગી પદ્ય - ચારી મેરી રે, ચવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણ્યું રે, મેં નવ સજમ પાક્યું; મધુકર તણી પ કરે, શુદ્ધ ન આહાર ગવેખ્યા, રસના લાલચે રે, નિરસ પિડ ઉવેખ્યા. નરભવ દાહીલા હૈ, પામી મેહવશ પડીયે, પરસ્ત્રી દેખીને ૨, મુજ મન તિહાં જઈ અડીયા; કાજ ન કે સર્યા રે, પાપે પિડ મે ભરીયેા શુદ્ધ બુદ્ધ નવ રહી રે, તેણે નવ આતમ તરીચે. લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તે પણ નવ મળી રે, મળી તે નવ રહી શખી, જે જન અભિલષે રે, તે તા તેહથી નાસે. તૃણ સમ જે ગણે રૈ, તેહની નિત્ય રહે પાસે. ધન ધન તે નરારે, એહના માહ વિચ્છેાડી વિષય નિવારીને, તેહને ધમમાં જેડી; અભક્ષ તે મેં ભખ્યા રે, રાત્રિèાજન કીધાં. વ્રત નવ પાલી રે, જેહવા મૂળથી લીધાં. અનંત ભવ હું ભમ્યા રે, ભમતાં સાહિમ મળીયા તુમ વિષ્ણુ કુણ દીચે રે, બેાધિરયણુ મુજ બળીયા; સભવ આપજો રે, ચરણકમળ તુમસેવા, નય એમ. વનવે રે, સુણો દેવાધિદેવા. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ Jain Education International ૩૧૫ સા. ૩ For Private & Personal Use Only સા. ૪ સા. પ સા. દ સા. (૧૩) શ્રી તીમાલાનુ સ્તવન શત્રુ જે ઋષભ સમેાસર્યા, ભલા ગુણ ભર્યા હૈ, સિન્ધ્યા સાધુ અને ત તીરથ તે નમુ` રે તીન કલ્યાણક તિહા થયા, મુગતે ગયા રે નેમીસર ગિરનાર. તી. ૧ અષ્ટાપદ એક દેહર ગિરિ સેહરા રે, ભરતે ભરાવ્યા બિખ, તી. આબુ ચૌમુખ અતિ ભલે,ત્રિભુવન તિલા રે, વિમલ વસહી વસ્તુપાલ. તી. ૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366