Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૩૧૬
સમાધિ મરણ સમેતશિખર સેહામણે, રળીયામણે રે, સિદધ્યા તીર્થકર વિશ, તી. નયરી ચંપા નીરખીએ, હૈયે હરખી રે, સિયા શ્રી વાસુપૂજ્ય. તા. ૩ પૂર્વ દિશે પાવાપુરી ઋધે ભરી રે, મુક્તિ ગયા મહાવીર, તી. જેસલમેર જુહારીએ, દુઃખ વારીએ રે, અરિહંત બિંબ અનેક. તા. ૪ બિકાનેર જ વંદી, ચિર નદીયે રે, અરિહત દહેરા આઠ, તી. સેરીસરો શંખેશ્વર પંચાસરો રે, ફલેધિ થંભણ પાસ. તા. ૫ અંતરિક્ષ અજાહરે અમીઝર રે, જીરાઉલે જગનાથ, તી. શૈલોક્યદીપક દેહરો જાત્રા કરે રે, રાણકપૂર રસહેસ. તા. ૬ શ્રી નાફુલાઈ જાદવે, ગોડી સ્તવો રે, શ્રી વરણે પાસ, તી. નંદીસરના દેહરા બાવન ભલા રે, રુચક કુંડલે ચાર ચાર. તા. ૭ શાશ્વતી અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાલ, તી, તીરથયાત્રા ફલ તીહાં હાજે મુજ “હાં, રે સમયસુંદર કહે એમ. તા. ૮
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૧૪) ધર્મ દુર્લભ ભાવનાની સક્ઝાય ધન ધન ધર્મ જગહિતકરૂ, ભાખિયે ભલે જિનદેવ રે, ઈહ પરભવ સુખદાયક, જીવડા જનમ લગે સેવ રે. ૧ ભાવના સરસ સુવેલડી, રેપ નું હૃદય આરામ રે; સુકૃત તરૂ લહિ બહુ પસરતી, સફલ ફલશે અભિરામ રે. ભા. ૨ ક્ષેત્ર શુદ્ધિ કરી, કરૂણા, કાઢી મિથ્યાદિક સાલ રે; ગુપ્તિ ત્રિહું ગુપતિ રૂડી કરે, નીક તું સુમતિની વાત છે. ભા. ૩ સિંચજે સુગુરુ વચનામૃત, કુમતિ કંર તજી સંગ રે; કોઈ માનાદિક શુકશ, વાનરો વારી અનંગ છે. ભા. ૪ સેવતા એહને કેવલી, પન્નર સચ તીન અણગાર રે, ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવગુરૂ સાર રે. ભા. ૫ શુક પરિવ્રાજક સીધલે, અર્જુનમાલી શિવલાસ રે; રાય પરદેશી જે પાપી, કાપી તાસ દુઃખ પાસ રે. ભા. ૬ દુષમ સમય દુષ્પસહ લગે, અવિચલ શાસન એહ રે, ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે. ભા. ૭
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366