Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
- ૩૦૫
અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય
વિરતિ નારી વારી કુમતિમતિ પરિહરી, તેણે નરનારી સબ કુગતિ વારી. વિમલ. ૨ જૈનશાસન વિના જીવ જતન વિના, જે જના જગ ભમે ઘર્મ હીના જન મુનિદાન બહુમાનહીના નશ, પશુ પરે તે મરે ત્રિજગ દીના, વિમલ. ૩ જૈનના દેવગુરૂ ઘર્મગુણ ભાવના, ભાવ નિતુ, જ્ઞાન લોચન વિચારી; કર્મભરનાશિની બાર વર ભાવના, ભાવ નિત જીવ? તું આપ તારી. વિમલ. ૪ સર્વગતિમાંહિ વર નરભવ દુલહ. સર્વ ગુણરત્નને શોઘકારી; સર્વ જગતને જેણે હિત કીજીએ, સોઈ મુનિ વંદીએ શ્રુત વિચારી. સકલ મુનિ વેદીએ શ્રુત વિચારી. વિમલ. ૫
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૦ ૪
(૭) શાંતિ સુધારસની સક્ઝાય શાંતિ સુધારસ કુંડમાં, તું રમે મુનિવર હંસ રે, ગારવ રેણુશું મત રમે, મૂકજે શિથિલ મુનિ સંગ રે. શાં. ૧ સ્વહિત કામ કર ભવપૂરણ, મ કર તું ધર્મ માં ફૂડ રે,
કરંજન ઘણું મમ કરે, જાણો કયું હોયે મૂઢ રે. શાં. ૨ જે યતિવર થયો જીવડા, પ્રથમ તું આપને તાર રે, આપ સાખે મુનિ જે તર્યો, તે પછી લેકને તાર રે. શાં. ૩ તુજ ગુણવંત જાણી કરી, લેકદિયે આપણા પુન રે, અસન વસનાદિક ભરી દીચે, ડું મ ઘર મુનિ સુર રે. શાં. ૪ નાણ દંસણ ચરણ ગુણ વિના, તું કેમ હોય સુપાત્ર રે, પાત્ર જાણી તુજ લોક દે, મ ભર તું પાપે નિજ ગાત્ર ર. શાં. ૫
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366