SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૦૫ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય વિરતિ નારી વારી કુમતિમતિ પરિહરી, તેણે નરનારી સબ કુગતિ વારી. વિમલ. ૨ જૈનશાસન વિના જીવ જતન વિના, જે જના જગ ભમે ઘર્મ હીના જન મુનિદાન બહુમાનહીના નશ, પશુ પરે તે મરે ત્રિજગ દીના, વિમલ. ૩ જૈનના દેવગુરૂ ઘર્મગુણ ભાવના, ભાવ નિતુ, જ્ઞાન લોચન વિચારી; કર્મભરનાશિની બાર વર ભાવના, ભાવ નિત જીવ? તું આપ તારી. વિમલ. ૪ સર્વગતિમાંહિ વર નરભવ દુલહ. સર્વ ગુણરત્નને શોઘકારી; સર્વ જગતને જેણે હિત કીજીએ, સોઈ મુનિ વંદીએ શ્રુત વિચારી. સકલ મુનિ વેદીએ શ્રુત વિચારી. વિમલ. ૫ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૦ ૪ (૭) શાંતિ સુધારસની સક્ઝાય શાંતિ સુધારસ કુંડમાં, તું રમે મુનિવર હંસ રે, ગારવ રેણુશું મત રમે, મૂકજે શિથિલ મુનિ સંગ રે. શાં. ૧ સ્વહિત કામ કર ભવપૂરણ, મ કર તું ધર્મ માં ફૂડ રે, કરંજન ઘણું મમ કરે, જાણો કયું હોયે મૂઢ રે. શાં. ૨ જે યતિવર થયો જીવડા, પ્રથમ તું આપને તાર રે, આપ સાખે મુનિ જે તર્યો, તે પછી લેકને તાર રે. શાં. ૩ તુજ ગુણવંત જાણી કરી, લેકદિયે આપણા પુન રે, અસન વસનાદિક ભરી દીચે, ડું મ ઘર મુનિ સુર રે. શાં. ૪ નાણ દંસણ ચરણ ગુણ વિના, તું કેમ હોય સુપાત્ર રે, પાત્ર જાણી તુજ લોક દે, મ ભર તું પાપે નિજ ગાત્ર ર. શાં. ૫ ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy