Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય
૩૦૯
કર્માદાન પંદર કોઇ, પ્રગટ અઢારે પાપ, જે મેં ક્યે તે કહું છું, બગશ બગશ માત તાત. કૃ. ૨૭ મુજ આધાર છે એટલેજી, સહણ છે શુદ્ધ, જિનધર્મ મીઠો જગતમાંજી, જિમ સાકરને દુધ. કૃ. ૨૮ રિષભદેવ તું રાજીિ , શેત્રુ જાગિરિ શણગાર, પાપ આલેયા આપણજી, કર પ્રભુ મેરી સાર. કુ. ર૯ મર્મ એક જિન ધર્મને, પાપ આલેયા જાય, મન શું મિચ્છામિ દુકકડંછ, દેતા દુરિત પલાય. કૃ. ૩૦ તું ગતિ, તું મતિ, તું ઘણીજી, તૂ સાહિબ તૂ દેવ, આણ ધરું શિર તાહરીજી, ભવ ભવ તાહરી સેવ. કૃ. ૩૧
કળશએમ ચઢી શેત્રુજા ચરણ ભેટયાં, નાભિનંદન જિન તણ, કરજેડી આદિ જિર્ણદ આગે, પાપ આલે આપણું, શ્રી પૂજ્ય જિનચંદ સૂરિ, સદ્દગુરુ, પ્રથમ શિષ્ય સુજસ ઘણે, ગણિ સકલચંદ સુશિષ્ય, વાચક, સમય સુંદર ગણિ ભણે.
૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૯) શ્રી સીમંધર જિન વિનતિ સુણ સીમંધર સાહિબાજી, શરણાગત પ્રતિપાલ, સમરથ જગ જન તારવાળ, કર માહરી સંભાળ. "કૃપાનિધિ, સુણ મારી અરદાસ, હું ભવ ભવ તમારે દાસ, કૃપાનિધિ તાહરે વિશ્વાસ, કૃપાનિધિ, પુરો અમારી આશ. ૧ હું અવગુણ ને રાશિ છું. તિલ તુમ નહિ ગુણલેશ, ગુણની હોડ કરુ સદાજી, એહિ જ સબલ કિલેશ. કુ. ૨ મચ્છર ભયને લાલજી, કરતે કિયા લેશ, તે પણ પરજન રંજવાળ, ભલે ભજવ્યો વેશ. કુ. ૩ છઠ્ઠા ગુણઠાણ ઘણજી, નામ ધરાવું રે સ્વામ, આગમ વયણે જેવાંછ, ન ગયો કષાય ને કામ. કુ. ૪ રસના રામા ને રમાજી, એ ત્રણ પાતિક મુલ, તેહની એક નિશ ચિંતન જે, કરતાં ભવ થયા થુલ. કૃ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366