Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 335
________________ ૩૦૬ સમાધિ મરણ સુધી સુમતિ ગુલિત નહિ, નહિ તપ એષણ શુદ્ધિ રે, મુનિ ગુણવંતમાં મૂળગે, કેમ હોયે લબ્ધિની સિદ્ધિ છે. શાં. ૬ વ્યાપ માંડ ઘણે ગુણ વિના, ભૂરિ આડંબણ ઇચ્છ રે, ઘર તજી માન માયા પડે, કેમ હોયે સિંહગતિ રછ રે. શાં. ૭ ઉપશમ અંતરંગે નહિ, નહિ તુજ ચારુ નિવેદ રે, નતિ શુતિ પૂજ્ય તું અભિષે, મકર અણુમાનિયે ખેદ રે. શાં. ૮ ઉદર ભરણાદિ ચિંતા નહિ, સજજન સુત કલત્ર ઘરભાર રે, રાજ ચોરાદિ ભય તુજ નહિ, તે હી તુજ શિથિલ આચાર રે, શાં. ૯ વિવિધ દુઃખ દેખી તુંલોકનાતુજ કિસિ ચિંતા મુનિરાજ રે, તેજના વજર્જનાદિક પચે, ચૂક કે આપણું કાજ રે. શાં. આપણું પારકું મ મ કરે, મૂક મમતા પરિવાર રે, ચિત્ત સમતારસે ભાવ જે, મકર બાહ્ય બહુ વિસ્તારે રે. શાં. ૧૧ લેક સત્કારે પૂજે સ્તવે, મુજ મળી લાકના છંદ રે, મુજ યશનામ જગવિસ્તર્યું, ઈશ્ય અભિમાન મુણિંદ રે. શાં. ૧૨ પૂરવ મુનિ સારિખી નહિ કીસી, આપણી લબ્ધિને સિદ્ધિ રે, અતિશય ગુણ કિ તુજ નહિ, તે હી તુજ માનની બુદ્ધિ રે. શાં. પૂર્વે પ્રભાવક મુનિ હુઆ, તેહને તું નહિ તેલ રે, આપ હીણું ઘણું ભાવ જે, મુખ વાહ્યું ઘણું મબલ રે. શાં. નિયડી કરી જે જન જંજીયા, વશ કર્યા જેહ બહુ લેક રે, પૂઠ દીધે ન તે તાહરા, ગૃહિ મુનીને તરુ ફેક રે. શાં. ગુરુપ્રસાદે ગુણ હીનને, હવે છે તું ગુણ ઋદ્ધિ રે, તું ગુણમત્સરી મત હોય, નિજ જીવની તસ શુદ્ધિ રે. શાં. ૧૬ સંયમ એગ મૂકી કરી, વશ કર્યા જેહ બહુ લેક રે શિષ્ય ગુરુભક્ત પુસ્તક ભર્યા, અંતે દીચે સમવિષ્ણુ શેક રે. શાં. ૧૭ પ્રશમ સમતા સુખ જળધમાં, સુર નર સુખ એક બંદ રે, તેણે તું સિંચ સમવેલડી, મૂકી દે અવર સબ છંદ રે. શાં. એક ક્ષણ વિશ્વજંતુ પરે, તું વસી જીવ સમભાવે રે, સર્વ મંત્રી સુધાપાન, સકળ સુખ સમુખ લાવે છે. શાં. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366