________________
સમાધિ મરણુ
(સર્વાં) સાધુઓની,સાધ્વીની, શ્રાવક-શ્રાવીઝાએની, એમ ચતુ`િધ શ્રી સંઘની મન-વચન કે કાયા વડે જે જે આશાતનાઓ કરી હાય તે (સર્વ)ને હું ખમાયુ` છું.
૨૮૨
आयरिय उवज्झाए०.
અપિ
આચાર્યાં, ઉપાધ્યાય, શિષ્યા, સાધર્મિ` કા, કુલ અને ગણુ એ સવ પ્રત્યે મે જે-જે કષાયે કર્યા હાય કે કરાવ્યા હોય તેને ત્રિવિધે (મનવચન-કાયાથી) ખમાવું છું.
વળી–શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન્ શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજિક્ષ કરીને સહુની હું ક્ષમા માંગુછું અને હું પણ ક્ષમા કરું છું.
ભાવપૂર્વક મારા ચિત્તને ધમમાં સ્થિર કરીને જગતના સર્વે જીવા (જીવ માત્રની) પાસે ક્ષમા માંગું છું અને હું પણ ક્ષમા કરું છું. खामि सव्व जीवे सव्वे जीवा खमंतु मे मित्ति मे सव्व भुएस वेरं मज्झ न केणइ
હુ' સર્વાં જીવાને ખમાવું છું. સર્વ જીવા પણ મને ક્ષમા કરે. મારે સર્વ જીવા સાથે મૈત્રી છે. કેાઈની સાથે મારે વેર નથી.
(નોંધ : તે સાધુ–સાધ્વીને વ્યક્તિગત રીતે પણ પૂ સંબંધ યાદ કરી મનેામન ક્ષમાપના કરી લેવા—સૂચવવું.)
આ પ્રમાણે આલોચના દુષ્કૃત ગાઁવ સિરાવવુ –અને યથાયોગ્ય ક્ષમાપના કર્યાં-કરાવ્યા બાદ ફરીથી સમ્યકત્વપૂર્ણાંક સામાયિક અને વ્રત ઉચ્ચરાવવાના વિધિ છે.
આ કાળનું સયમ સાતિચારી છે. જીવનમાં પાળેલા ત્રામાં કેટલાંયે અતિચાર લાગેલા હોય. પરંતુ છેવટની ઘડીયે પણ નિરતિચાર ચારિત્રની ભાવના આવી જાય અને થોડો સમય પણ શુદ્ધ ચારિત્ર પળાઈ જાય તો મહા કલ્યાણકારી બને. ઘેાડાં સમયમાં ઘણું હિત સાધી જનાર થાય.
(૩) ૦ સમ્યકત્વ ઉચ્ચરાવતુ:
નમ્। અરિહંતાણુ, નમે સિદ્ધાણં, નમે આયરિયાણં, નમા ઉવજ્ઝાયાણું, નમા લેાએ સવ્વ સાહૂણં એસોપ'ચ નમુક્કારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org