Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૨૮૩
અંતિમ આરાધના વિધિ સવ્ય પાવ૫ણાસણે, મંગલાણં ચ સવૅસિં પઢમં હવઈ મંગલ.
અરિહ તે મહ દે, જાવજુ જીવ સુસાહુણે ગુણેક જીણું પન્નત તત્ત, ઈય સમ્મત્ત મએ ગહિય.
જાવજજીવને માટે અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે નેશ્વરે પ્રરૂપેલ તત્વ માટે ધર્મ છે.” એ રૂપ સમ્યક્ત્વ હું અંગિકાર
(આ રીતે નવકાર સહિત તો મદ રેવો. ગાથા ત્રણ વખત સંભળાવીને સમ્યકત્વ ઉચ્ચરાવવું)
(૪) ૦ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવી,
નમે અરિહંતાણ, નમે સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવઝયાણું, નમે લોએ સવ્વસાહૂણું એસો પંચ નમુક્કારો, સવ્વપાવપૂણાસણ મંગલાણં ચ સવ્વસ, પઢમં હવઈ મંગલ.
કરેમિ ભંતે સામાઈય, સાવજ જોગ પચ્ચખામિ, જાવજ જીવાએ તિવિહં તિવિહેણું મહેણુ વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, કરંત પિ અન્ન ન સમજાણુમિ,
તસ્સ ભત! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું વિસિરામિ.
[આ રીતે ત્રણ વખત નવકાર મંત્ર અને કરેમિ ભંતે બોલી સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવવી.]
(૫) વ્રત ઉચ્ચરાવવા :
[પાંચ મહાવ્રત અને છર્ડ શત્રિભૂજન વિરમણ વ્રત એ છ વતે નવકાર મંત્ર બેલ વાપૂર્વક ત્રણ ત્રણ વખત ઉરચરાવવા–તે આ રીતે
નમે અરિહંતાણ, નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણુસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ.
પઢમે તે મહત્રુએ પાણાઈવાયાઓ વેરમણું, સબં ભંતે! પાણાઇવાચ પચ્ચખામિ, સે સુહુમ વા, બાયર વા, તસ વા, થાવર વા, નેવ સયં પાણે અઈવાઈજજા, નેવડનેહિ પણે અઠવાયા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366