________________
૨૮૦
સમાધિ મરણ (૫) સમસ્ત વૈયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થએક નવકારને કાઉ–પછી નમેહત્ કહી – સંઘેડત્ર ગુરુગુણોઘનિષે
સુવિયાવૃત્યાદિકૃત કરણેક નિબદ્ધ કક્ષા: તે શાન્તયે સહ ભવન્તુ સુરા સુરભિઃ
સદ્દષ્ટ નિખિલ વિશ્ન વિઘાત દક્ષા: આ રીતે પાંચ કાત્સર્ગ કર્યા બાદ– (૪) નમુત્થણે બેલે–પછી– (૫) અજિત શક્તિ સ્તવ બેલે–પછી– (૬) આરાધનાની અધિષ્ઠાયિકા દેવીને કાઉ૦ કરે (વે)
શ્રી આરાધના દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થચાર લોગસ્સ (સાગરવા ગંભીરા સુધી)ના કાર્યોત્સર્ગ કરે. –કાઉ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે.
यस्याः सांनिध्यतोभव्या, वांछितार्थ प्रसाधकाः
श्रीमदाराधना देवी, विध्नवाता पहाऽस्तुवः આટલી વિધિ કર્યા બાદ નીચે મુજબ “અતિસમયની આરાધના કરાવે.............
(૧) આસને બેસીને ગુરુમહારાજ ગ્લાન (બિમાર)ની પાસે તેણે બાલ્યકાળથી સેવેલા અતિચાર–પાપની આલોચના કરાવે.
[ નેધ –વિસ્તારથી અતિચાર આલોચના પૂર્વે દશ અધિકારમાં આપેલી છે. તે રીતે ન કરાવી શકાય. તેમ હોય તે સંક્ષેપમાં આલોચના કરાવવા માટે સમાચારમાં આપેલી આ ગાથા મુજબ આલોચના કરાવવી.].
जे मे जाणंति जिणा, अबराहा जेसु जेसु ठाणेसु
तेऽहं आलोएउ', उवट्टिओ सव्व भावेणं મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વર જાણે છે. તેને હું અપ્રમત્તભાવે આલાચું છું (પ્રગટ કરું છું).
छउमत्थो मूढ मगो, कित्तियमित्तपि संभरइ जीवो जं च न संभराभि अहं, भिच्छा मे दुक्कडं तरस :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org