________________
અંતિમ સાધના સૂત્રાદિ
૨૪૭
તથા વંશામાં જેમ શ્રીજિનેશ્વરદેવાના વંશ, સર્વાં કુલામાં જેમ શ્રાવકકુલ, ગતિને વિશે જેમ સિદ્ધિગતિ, સપ્રકારનાં સુખામાં જેમ મુક્તિનું સુખ, વળી સ ધર્મમાં જેમ શ્રીજિનકથિત અહિ'સાધ', લાકવચનમાં જેમ સાધુપુરૂષોનાં વચના, ઇતર સર્વ પ્રકારની શ્રુતિઓમ જેમ શ્રીજિનવચનરૂપ શ્રુતિ, અને સર્વ પ્રકારની શુદ્ધિને વિશે જેમ સમ્યક્ત્વરૂપ આત્મગુણની શુદ્ધિ, તેમ શ્રીજિનકથિત અન્તિમકાલની આરાધનામાં આ આાધના મુખ્ય છે. ૬-૭
સમાધિમરણરૂપ આ આરાધના સાચે જ કલ્યાણકર છે. અભ્યુદયઉન્નતિના પરમહેતુ છે. આ કારણે આવા પ્રકારની આરાધના ત્રણ ભુવનમાં દેવતાઓને પણ દુર્લભ છે. વળી દેવલેાકના ખત્રીસ ઇન્દ્રો પણ સમાધિપૂર્ણાંકના પતિમરણની એક મનથી અભિલાષા રાખે છે, ૮
[સથારાની આરાધના કરવા ઉદ્યત થયેલા શિષ્યને ઉદ્દેશીને, ઉપકારી ગુરૂમહારાજ આ મુજબ બેધ આપે છે કે :]
• વિનય ! શ્રીજિનકથિત પડિતમરણને તે મેળવ્યું. આથી નિઃશંક કમ મલ્લને હણીને તે સિદ્ધિની પ્રાપ્તિરૂપ જયપતાકા મેળવી. ’ ૯
સર્વ પ્રકારનાં યાનામાં જેમ પ૨મશુકલધ્યાન, મતિ આદિ જ્ઞાનામાં જેમ કેવલજ્ઞાન, અને સર્વ પ્રકારનાં ચારિત્રામાં જેમ કષાય આદિના ઉપશમથી થાખ્યાત ચારિત્ર ક્રમશઃ મેાક્ષનુ કારણ છે, તેમ આ પડિત મરણ પણ મેાક્ષનુ કારણ બને છે. ૧૦
શ્રીજિનથિત શ્રમપણું એ, સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ લાભેામાં સર્વશ્રેષ્ઠ લાભ ગણાય છે; કે જેના યાગે શ્રીતીથંકરપણું, કેવલજ્ઞાન અને મેાક્ષ સુખ પ્રાપ્ત થાય છે. વળી પરલાકના હિતમાં રક્ત અને ક્લિષ્ટ મિથ્યાત્વી આત્માઓને પણ મેાક્ષની પ્રાપ્તિનું મૂળ જે સમ્યક્ત્વ ગણાય છે. તે સમ્યક્ત્વ દેશિવરિતનુ તેમ જ સમ્યગ્નાનનું મહત્વ વિશેષ ગણાય છે. આના કરતાં શ્રીજિનકથિત શ્રમણપણાની પ્રાપ્તિરુપ લાભનું મહત્વ વિશેષતર છે. કારણ કે જ્ઞાનદર્શનરૂપ મુક્તિનાં કારણાની સફળતાના આધાર શ્રમપણા પર રહેલા છે. ૧૧-૧૨
તથા સર્વ પ્રકારની લેગ્યાઓમાં જેમ શુક્લલેશ્યા, સર્વ વ્રત, યમ, આદિમાં જેમ બ્રહ્મચર્યાંનુ વ્રત અને સર્વ પ્રકારનાં નિયમાને વિશે જેમ શ્રીજિનકથિત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ગુણ્ણા વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org