________________
અંતિમ સાધના સૂત્રાદિ
એવુ* શ્રીજિનપ્રણીત તી, તેં મેળવ્યું છે કારણ કે શ્રીજિનપ્રણીત તીર્થોનાં સ્વચ્છ અને શીતળ ગુંણુરૂપ જલપ્રવાહેામાં સ્નાન કરીને, અનન્તા મુનિવરોએ નિર્વાણ સુખને પ્રાપ્ત કર્યુ* છે.’ ૨૨
‘આશ્રવ, સંવર અને નિરા વગેરે તત્ત્વા, જેમાં જે તીમાં સુવ્યવસ્થિત જળવાઈ રહ્યાં છે; તથા શીલ, વ્રત આદિ ચારિત્ર ધ રૂપ સુંદર પગથીયાએથી જેના માગ સારી રીતે વ્યવસ્થિત છે, તે શ્રીજિનપ્રણીત તીર્થ કહેવાય છે.’ ૨૩
(
જેએ પરિષહની સેનાને જીતીને, ઉત્તમ પ્રકારના સંચમખળથી ચુક્ત બને છે, તે પુણ્યવાન આત્માએ કર્મથી મુક્ત બનીને અનુત્તરઅનન્ત, અવ્યાબાધ અને અખ‘ડ એવા નિર્વાણુ સુખને ભેગવે છે. ’ ૨૪ શ્રીજિનકથિત સથારાની આરાધનાને પ્રાપ્ત કરવાથી તે ત્રણ ભુવનના રાજ્યનાં મૂળ કાણુ સમાધિસુખને મેળવ્યુ છે. સર્વાસિદ્ધાન્તામાં અસાધારણ અને વિશાલલનુ` કારણ એવા સંથારા રૂપ રાજયાભિષેક, તેને પણ લાકને વિષે તે મેળવ્યેા. આથી મારૂ મન આજે અવણ્ય આનન્દને અનુભવે છે, કારણ કે હું સુવિહિત ! મેાક્ષના સાધનરૂપ ઉપાય અને પરમાથી નિસ્તારના મારૂપ સચારાને તે પ્રાપ્ત કર્યા છે.’ ૨૫૨૬
૨૪૯
<
દેવલાકને વિષે બહુપ્રકારના દેવતાઈ સુખાને ભાગવનારા દેવા પણ, શ્રીજિનકથિત સથારાની આરાધનાનું પૂર્ણ આદરભાવપૂર્વક ધ્યાન કરતાં આસન, શયન આદિ અન્ય સર્વ વ્યાપાર ત્યજી દે છે, ' ૨૭
ગુપ્તિ સમિતિથી સહિત; વળી સચમ, તપ, નિયમ અને યાગામાં ઉપયોગશીલ, તેમજ જ્ઞાન, અને દર્શીનની આરાધનામાં અનન્ય મનવાળા, તથા સમાધિથી યુક્ત એવા સાધુ, ચન્દ્રની જેમ પ્રેક્ષણીય અને સૂર્યની જેમ તેજથી દૈદીપ્યમાન હોય છે. વળી તે સુવિહિત સાધુ, જ્ઞાનરૂપ ધનવાળા, ગુણવાન, અને સ્થિરતા ગુણથી માહિમવાન પર્વતની જેમ પ્રસિદ્ધિને પામે છે. ૨૮-૨૯
પતામાં જેમ મેરૂપર્યંત, સર્વ સાગરાને વિશે જેમ સ્વયં ભ્રમણ, તારાઓના સમૂહને વિષે જેમ ચન્દ્ર, તેમ સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાનાની મધ્યમાં સંથારારૂપ અનુષ્ઠાન પ્રધાન ગણાય છે.' ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org