Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 283
________________ સમાધિ મરણુ ૨૫૪ વાળા, પણ શરીરનાં સહેજ અશુચિ સ્વભાવના જ્ઞાતા, સુરવણુગ્રામના શ્રી કાર્તિ કાય ઋષિ શીલ તથા સયમગુણાના આધારરૂપ હતા. ગીતા એવા તે મહિષ ના દેહું અજીણ રાગથી પીડાતા હેાવા છતાંયે તેઓ સદાકાલ સમાધિ ભાવમાં રમણ કરતા. એક વેળાયે ાહિત્યક નગરમાં પ્રાસુક આહારને ગવેષતા તે ઋષિને, પૂર્વ વૈરી કાઇ ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. દેહ ભેદાવા છતાંચે તે મહિષ એકાન્ત ઉજ્જડ અને તાપ વિનાની વિશાલ ભૂમિ પર પેાતાના દેહને ત્યજીને સમાધિ મણને પામ્યા. ૬૭-૬૮-૬૯ પાટલીપુત્ર નગરમાં શ્રી ચન્દ્રગુપ્ત રાજાના શ્રી ધર્માસિહ નામના મિત્ર હતા. સવેગભાવ પામીને તેણે ચન્દ્રગુપ્તની લક્ષ્મીના ત્યાગ કરી પ્રવ્રજ્યા સ્વીકારી. શ્રીજિનકથિતધમ માં સ્થિત એવા તેઓએ ફાલપુર નગરમાં અનશનને સ્વીકાર્યું, અને ગૃદ્ધપૃષ્ઠ પચ્ચક્ખાણને શેકરહિતપણે કર્યું. તે વેળાયે જંગલમાં હજારા પશુઓએ તેઓના શરીરને ચૂંથવા માંડયું. આમ જેનું શરીર ખવાઈ રહ્યું છે, એવા એ મહર્ષિ, શરીરને સિરાવીને પંડિત મરણને પામ્યા. ૭૦-૭૧-૭૨ પાટલીપુત્ર-પટણા નગરમાં શ્રીચાણ નામને! મંત્રી પ્રસિદ્ધ હતા. અવસરે સર્વ પ્રકારના પાપ આર ભાથી નિવૃત્ત થઈને તેઓએ કિડ્ઝની મરણને સ્વીકાર્યું.... ૭૩ ત્યારબાદ ગાયાના વાડામાં પાદાપગમ અનશનને સ્વીકારીને તેઓ કાયાત્સગ ધ્યાને ઉભા રહ્યા. આ પ્રસંગે પૂર્વ બૈરી સુબન્ધુ મત્રીએ અનુકૂલ પૂજાના બ્હાનાથી. છાણાને સળગાવીને એમના શરીરને સળગાવી નાંખવા માંડયું. આમ શરીર સળગવા છતાંય, તે શ્રીચાણકય ઋષિએ સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું'. ૭૪-૭૫ કાકદી નગરીમાં શ્રીઅમૃતઘષ નામના રાજા હતા. ચાગ્ય અવસરે તેણે પુત્રને રાજ્ય સાંપી પ્રજ્યાને ગ્રહણ કરી. સૂત્ર અને અમાં કુશલ તથા શ્રુતના રહસ્યને પામનાર એવા તે રાજિષ શેકરહિતપણે પૃથ્વીપર વિહાર કરતાં ક્રમશઃ કાક઼ન્દી નગરમાં પધાર્યાં. ત્યાં ચડવેગ નામના વૈરીએ તેઓના શરીરને શસ્રના પ્રહારથી કેદી નાંખ્યુ’. શરીર છૂંદાઈ રહ્યુ છે તેવી વેળાએ પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા, અને પડિત મરણને પ્રાપ્ત કર્યું". ૭૬-૭૭-૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366