________________
૨૫૬
સમાધિ મરણ
-
-
-
-
-
જાણે મઢેલ હોય એવી રીતે લીલા ચામડાથી બાંધી, પૃથ્વી પર પછાડયા. આ છતાંયે તેઓએ સમાધિપૂર્વક મરણને મેળવ્યું. ૮૭
મખલી ગે શાળાએ નિર્દોષ એવા શ્રીમુનક્ષત્ર અને શ્રી સર્વાનુભૂતિ નામના શ્રી મહાવીર પરમાત્માના શિષ્યોને તેજલેશ્યાથી બાળી નાંખ્યા હતા. તે રીતે સળગતાં તે બન્ને મુનિવરો સમાધિભાવને સ્વીકારી પંડિત મરણને પામ્યા. ૮૮ - સંથારાના સ્વીકારની વિધિ “ગ્ય અવસરે, ત્રણગુપ્તિથી ગુમ એ ક્ષેપક સાધુ જ્ઞપરિણાથી જાણે છે. બાદ યાજજીવને માટે સંઘસમુ દાયની મધ્યમાં ગુરૂના આદેશ મુજબ આગારો પૂર્વક ચારેય આહારનું પચ્ચખાણ કરે છે. ૮૯
અથવા સમાધિ જાળવવાને સારૂ, કેઈક અવસરે ક્ષેપક સાધુ ત્રણઆહારનું પચ્ચખાણ કરે છે.અને કેવળ પ્રાસુક જળનો આહાર કરે છે. બાદ ઉચિત કાલે તે ક્ષેપક, પાણીના આહારનું પણ પચ્ચકખાણ કરે છે. ૯૦
[ક્ષમાપનાની વિધિ : “શેષ લોકોને સંવેગ પ્રગટ થાય તે રીતે તે ક્ષેપકે ક્ષમાપના કરવી અને સર્વ સંઘ સમુદાયની મધ્યમાં કહેવું કે
પૂર્વે મન વચન અને કાયાના વેગથી કરવા, કરાવવા કે અનુમોદવા દ્વારા મેં જે કાંઈ અપરાધ કર્યા હોય તેને હું ખમાવું છું.' ૧
બે હાથને મસ્તકે જોડીને તેણે ફરી કહેવું કે શલ્યથી રહિત આ હું આજે સર્વ પ્રકારના અપરાધને ખમાવું છું. માતાપિતા સમાન સર્વજ મારા વિષે ક્ષમા રાખે. ૯૨
[ક્ષપક મહાનુભાવને શ્રીગુરૂમહારાજ આ મુજબ બોધ આપે છે કે ધીરપુરૂષોએ પ્રરૂપેલ, વળી સત પુરૂષોથી સદા સેવાતા, અને કાચર આત્માઓ માટે અત્યન્ત દુષ્કર એવા પંડિતમરણ-સંથારાને, શિલાતલપર આરૂઢ થયેલા નિ સંગ અને ઘન્ય આમા સાધે છે. ૯૩
સાવધાન બનીને તું વિચાર કર. તે નારક અને તિર્યંચગતિમાં તથા દેવગતિ અને મનુષ્યગતમાં કેવા કેવાં સુખદુખ ભગવ્ય છે?? ૯૪
મુમુક્ષ! નરકને વિષે તે અસાતા બહુલ–દુખપૂર્ણ, અસાધારણ અને તીવ્ર વેદનાઓને શરીરની ખાતર પ્રાયઃ અનન્તીવેળાયે ભેગવી છે.” “વળી દેવપણામાં તથા મનુષ્યપણામાં પાક્કાના દાસભાવને પામેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org