________________
અંતિમ સાધના સૂત્રાહિ
૨૧
પાંચ પ્રકારના મહાત્રતાનું પાલન કરવામાં તત્પર, પાંચ સમિતિના નિર્વાહમાં સારી રીતિયે ઉપયાગશીલ એવા પુણ્યવાન સાધુપુરૂષ સંથારાને સ્વીકારે છે, તેના સથારે સુવિશુદ્ધ કહેવાય છે. ૪૦
છ જીવનિકાયની હિંસાના પાપથી વિરત, સાતેય પ્રકારના ભયસ્થાનાથી રહિત બુદ્ધિવાળા, જે રીતે સ`થારા પર આરૂઢ થાય છે, તેના સથારા સુવિશુદ્ધ છે. ૪૧
જેણે આઠ મસ્થાનાને ત્યજી દીધાં છે એવેા સાધુપૂરૂષ આઠ પ્રકારના કર્મના નાશ કરવાને સારૂ, જે રીતિચે સથારા પર આરૂઢ થાય છે, તેના સંથારા સુવિશુદ્ધ કહેવાય છે. ૪૨
નવ પ્રકારની બ્રહ્મચર્ય ની ગુપ્તિનુ` વિધિ મુજબ પાલન કરનાર અને દર્શાવધ કૃતિધર્મોના નિર્વાહ કરવામાં કુશળ એવા સ થારાપર આરૂઢ થાય છે. તેના સથારા સુવિશુદ્ધ ગણાય છે. ૪૩
:
[વિનીત શિષ્ય, ગુરુમહારાજને પૂછે છે કે ‘ ભગવન્!] કષાયેાને જીતનાર, અને સર્વ પ્રકારના વિષયાના વિકારથી રહિત, વળી અન્તમકાલીન આરાધનામાં ઉદ્યુત હાવાને કારણે સ`થારાપર આરૂઢ થયેલ એવા સાધુને કયા પ્રકારના લાભ મળે?' ૪૪
તેમ જ કષાયાને જીતનાર તથા સર્વ પ્રકારના વિષવિકારાથી રહિત અને અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાથી સુથારાપર વિધિ મુજબ આરૂઢ થયેલા સાધુને કેવુ` સુખ પ્રાપ્ત થાય ?’ ૪પ
[ગુરૂમહારાજ જવાબ આપે છે, કે] · વિધિ મુજબ સંથારા પર આઢ થયેલા મહાનુભાવ ક્ષપકને, પ્રથમ દિવસે જ જે અમૂલ્ય લાભની પ્રાપ્તિ થાય છે, તેનું મૂલ્ય આંકવાને કાણુ સમર્થ છે? ૪૬
કેમકે તે અવસરે, તે મહામુનિ વિશિષ્ટ પ્રકારના શુભ અય્યવસાયના ચેાગે સ ંધ્યેય ભવાની સ્થિતિવાળા સર્વકર્મો પ્રત્યેક સમયે ખપાવે છે. આ કારણેઃ તે ક્ષપકસાધુ એ વેળાયે વિશિષ્ટ પ્રકારના શ્રમણગુણને પ્રાપ્ત કરે છે. ૪૭
વળી એ અવસરે તૃણ-સૂકા ઘાસના સથારાપર આરૂઢ થવા છતાંયે રાગ, મદ અને મેહથી મુક્ત હેાવાને કારણે, તે ક્ષપક મહર્ષિ, જે અનુપમ મુક્તિ નિઃસંદશાના સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નિર`તય રાગદશામાં મૂંઝાતા ચક્રવતી પણ કયાંથી પ્રાપ્ત કરે? ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org