________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
૪૯
ત્રણ લેકની પ્રભુતા પામીને પણ જીવ કાલે કરીને પડે છે. પણ સમ્યકત્વને પામેલા જીવ અક્ષય સુખવાળા મોક્ષને પામે છે.
જિનવાણી ઇમ-શ્રવણે સુણીને, જાણ્યુ મે સમક્તિ એ પામ્યું. હવે સુગુરુ સાખે, થારુ એક ચિત્ત ઇણ ભવે એહજ મુઝ દેવ, એહજ ગુરુ હૈ। જો એહં જ ધમ વીનોય, પ્રભુ મુઝસલ કરે જ્ય
જિનવાણીના શ્રવણથી મે' આ પ્રકારે સમ્યક્ત્વની મહત્તા જાણી છે. હવે હું ગુરુમહારાજ પાસે એકચિત્ત થઈ આ સમક્તિ ગ્રહણ કરુ છું. આ ભવે મને અરિહંત જ દેવ રૂપે, પ`ચ મહાવ્રત ધારી સાધુ ગુરુરૂપે અને જિન કથિત તત્ત્વ જ ધર્મરૂપે પ્રાપ્ત થાઓ. એવી હાર્દિક વિનતી કરુ છુ.
• વ્રત ઉચ્ચવા ઃ
હવે અણુવ્રત ૫ચ કુહુ, શ્રાવક ગુણવ્રત તિન્ન શિક્ષા વ્રત ચારે મિલિ, બારહ સમર સન્ન
(અહીં આપેલ વ્રતમાંથી શકય હોય તેટલા ત્રત ઉચ્ચરાવવા. છેવટે અમુક કલાક કે સ્થિતિને આશ્રીને વ્રત આપવા જેતે સાગરી પચ્ચક્ખાણ કહે છે.) (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :— હિંસા ન કરવી.
હું નિર-અપરાધી એવા ત્રસ (હાલતા-ચાલતા) જીવને સ’કલ્પ પૂર્વીક હણવાની બુદ્ધિએ હુણીશ નહી‘-હણાવીશ નહીં, જયણા-ભાંગા
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત—જુઠું ન ખેલવુ
હું હવે (૧) કન્યા સંબંધે [ પુત્ર-પુત્રી કે કોઈ પણ દ્વિપદ સંબંધે], (૨) પશુ સંબ ંધે ચતુષ્પદ સંબંધે], (૩) ભૂમિ સબંધે જુઠ્ઠું ખાલીશ નહીં (૪) ખેાટી સાક્ષી પુરીશ નહીં. (૫) કાઈ એ મારી પાસે અમાનત મુકેલ રકમ (થાપણુ) હું એળવીશ નહીં. જયણા ભાંગા
(૩) સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત–ચારી ન કરવી
ચારીની બુદ્ધિથી કાઈ જ વસ્તુ રકમ વગેરે હું લઈશ નહી.– લેવડાવીશ નહીં”—વિશેષથી કહુ તે કાઈએ ન આપેલી એવી પારકી
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org