________________
૫૮
સમાધિ મરણ
(૭) આ રીતે પૃથ્વી અનેઉ–વાયુ અને પ્રત્યેક કે સાધારણ વન
પતિકાયના ભાવમાં રહેલા મારા જીવે સ્વ-અન્ય અને પરસ્પર શિસ્ત્ર વડે પૃથ્વીકાયાદિક જીવોનો જે વિનાશ કર્યો હોય તે સર્વેને
હું નમાવું છું. (૮) શંખ, ચંદણગ, કૃમિ, પુરા, ગંડેલા, જળ, ઇદ્ર ગોપ, ઈયળ
વગેરે બેઈન્દ્રિયના ભાવમાં મારા જીવે જે અન્ય જીવોનું ભક્ષણ
કે કિલામણ કરી હોય તે સર્વે ને હું બમાવું છું. (૯) કીડી, કુંથુઆ ઘાયલ માંકડ, લીંખ, ચેરીડા વગેરે
તેઈન્દ્રિયના ભાવમાં મારા જીવે અન્ય જે કેઈ ને વિનાશ.
કર્યો કે વિરાધ્યા હોય તે સર્વે ને હું ખાવું છું. (૧૦) માખી–સલભ-પતંગ-ડાંસ-મસા-ભમરા કંસારી વગેરે ચઉ
રિન્દ્રયના ભામાં મારા જીવે જે કઈ જીવોને પ્રાણથી છુટા
પાડ્યા કે દુખ દીધું હોય તે સર્વે અને હું નમાવું છું. (૧૧) ગર્ભજ-સંમૂર્છાિમ જળચર પંચેન્દ્રિયના ભામાં મચ્છ-કાચબા
-સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મારા જીવે આહારને
માટે અનેક જીવને વિનાશ કર્યો હોય તે સવને ખમાવું છું. (૧૨) જળચરના ભામાં ગયેલા મેં ઘણા પ્રકારના જીવોને દેખીને
ઘણીવાર છેદનભેદન કીધાં હોય તે સર્વ જીવોને હું નમાવું છું. (૧૩) સિંહ, વાઘ, ગેંડા, સાંઢ, રીંછ, કુતરા-બિલાડા વગેરે સ્થળચર
એવા હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થયેલા મારા જીવે જે
જીવોને વિનાશ કીધે હોય તે સઘળાં જેને હું ખમાવું છું. (૧૪) બાજ, ગીધ, કુકડા, હસ, બગલ, સારસ, કાગડા, કાબર,
ચકલા વગેરે ગર્ભજ બેચર પંચેન્દ્રિય જાતિના ભવમાં મેં ભુખને વશ જે છેવના ભક્ષણ કીધાં-દુઃખ ઉપજાવ્યું તે બધાં જ
છે ને ખાવું છું. (૧૫) સાપ, અજગર, ઘે, પદ્મ નાગણી વગેરે ઉપસિપના માં
જે જીવોને વિનાશ કર્યો, વિરાધ્યા, છિન્નભિન્ન કર્યા તે સર્વે જીવોને હું નમાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org