________________
સમાધિ મરણ
હોય કે સેવનારને અનુમોદન આપ્યું હોય. એકબીજાના લગ્ન કરાવવામાં રસ લીધો હોય તેની પ્રશંસા કરી હોય તે પાપ સિરાવું છું.
પાંચમે પરિગ્રહ [ માલ-મિલક્તની મૂછ ] પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ શેષનું મૂળ પરિગ્રહ જેહ ધરે ઘણે તસ તપ જપ પ્રતિકૂળ - જે વસ્તુ-રેકડ-માલ સિક્ત વગેરેના માલિકી પણાના ભાવથી કે તીવ્ર આસક્તિ અથવા મૂછ પૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો હોય તે પરિગ્રહ-નાની મોટી કંઈ પણ ચીજમાં મમત્વ રાખ્યું હોય રખાવ્યું હોય કે તેની અનુમોદના કરી હોય. - આ પરિગ્રહ મેં કર્યો હોય, બીજા પાસે કરાવ્યું હોય કે કરનારને અનુદ્યા હોય તે મારા પરિગ્રહ પાપને હું વેસિગવું છું
I છ કેધ - [ગુસ્સે ] કે તે બોધ નિષેધ છે, કેધ તે સંયમ ઘાતી રે કીધ તે નરકનું બારણું, કોય દુરિત પક્ષપાતી રે
જીવને ગુસ્સે થવા પ જે પરિણામ અથવા ગુસ્સાની પ્રવૃત્તિ તે કેધ કહેવાય, જેને કેપ રાષ કે લંડન પણ કહે છે. ' મેં કોઈ કષાય રૂપ જે પાપ સેવ્યું હોય, બીજાને પણ મેં કેધ ઉત્પન્ન કરાવ્યો હોય કે સ્ક્રોધ કરનારને ” બહુ સારું કર્યું? એવું કંઈ કહી અનમેદન આપ્યું છે. મારા તે પાપને હું સિરાવું છું
સાતમે માન – [ગવ]. જીવને ગર્વ ઉત્પન્ન થવા રૂપ જે પરિણામ કે ગર્વની પ્રવૃત્તિ તે માન. તેને મદ પણ કહે છે.
આ મદ બુદ્ધિને વિદ્યા કે શ્રુતને], તપ, કુળ, જાતિ, બળને, રૂપને ઋદ્ધિને લાભનો એ આઠ માથી કઈપણ પ્રકારે .
આ અહંકાર-અભિમાન કે ગર્વ રૂપ પાપ જે મેં સેવ્યું હોય, બીજાના અહમ ને પછી કે પંપાળીને તેને પણ માનકષાય ઉત્પન્ન કરાવ્યો હોય, કે બીજાના માનકષાયની અનુમોકના કરી હોય તે સર્વ મારા પાપને હું વોસિરાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org