________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
દેવ-દાનવ–માનવ પૂજિત તથા મેહરૂપ અ ંધકારને ટાળવામાં સૂર્ય જેવા, સકલ કલ્યાણના હેતુભૂત એવા જિનેશ્વર દ્વારા સારી રીતે કહેવાયેલા ધમ ને તુ' સૈવ તા નિરૂપમ સુખ પામીશ.
(૧૧) લેાક સ્વરૂપ ભાવના :–
અને હાથ ફેડ પર રાખી, પગ પહેાળા કરી ઉભેલા મનુષ્ય આકૃતિ જેવા, ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યના સમુહુરૂપ, સ્થિતિ ઉત્પતિ-વ્યયના ધર્માંથી યુક્ત, ચૌદ રાજ પ્રમાણ આ લોક છે તેમાં અધા ઉર્ધ્વ-તીર્ઝા ત્રણ લોક સમાયેલા છે.
હે જીવ! તેં આ લેાકમાં અનંતા પુદ્ગલ પરાવ ના કર્યો. તેમાં કોઈ ભાગ ખાકી નથી, જ્યાં તું ઉત્પન્ન ન થયેા હૈ!, હવે તેનાથી ખેદ પામી ભ્રમણ બંધ કરી અગ્ર ભાગે સાદિ અનંત સ્થિતિ માટે ભાવના કર. (૧૨) બોધિ દુલ ભ ભાવના :
અકામ નિર્જરાથી કદાચ પ્રાણી વ્યવહાર રાશીમાં આવી જાય, ત્રસપણુ` કે તિય ́ચપણાં સુધી પણ પહેાંચી જાય. કદાચ કર્મ વધુ પાતળા પડે તેા મનુષ્યપણુ આ દેશ—ઉત્તમ જાતિ-લાંબુ આયુ—પૂર્ણ પંચેન્દ્રિયતા આદિ પણ કદાચ મળી જાય.
પરંતુ જીવને બાધિ રન (સમ્યક્ત્વ) પામવુ' બહું દુર્લભ છે. જે એક વખત એધિરત્ન મળી ગયું તે સંસાર પરિભ્રમણ ટળી જાય.
હે જીવ! હવે આ અમુલ્ય અવસર તને મળ્યા છે તેા અનાસક્ત ભાવ ધારણ કરી સમતા-સમાધિ લગાવીને બોધિરત્ન પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ઉપરાક્ત મારે ભાવના આ રીતે વારવાર ભાવવી
શુભ થાઓ આ સકલ વિશ્વનુ એવી ભાવના નિત રહે-મૈત્રી ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારુ નૃત્ય કરે-પ્રમાદ દીન દુ:ખીને ધર્મ વિહાણા દેખી દિલમાં દર્દ રહે-કરુણા કરે ઉપેક્ષા એ મારગની તાયે સમતા ચિત્ત ધરુ’-માધ્યસ્થ
9
ઉરે
Jain Education International
°
.
For Private & Personal Use Only
www.jainelibrary.org