________________
૧૭૬
સમાધિ મરણ એમ વીશ જીદ નમીએ તે ભગવંત રે. લહી તીર્થકર ગોત્ર, શિવગતિ ઠમિ સંપત્ત રે. ૧૦ શક સ્તવ ભણી વંદુ, મિથ્યાકંદ નિકંદુ રે. દર્શન જ્ઞાન આરાધું, અંતક્રિયા કમે સાધુ ૧૧
નવર હવે જે જીવતા ક્ષેત્ર વિદેહે વિહરંતા રે. વીસ જઘન્ય પરે કહી, જંબૂ પ્રજ્ઞપિત લહીયે રે. ૧૨ શક સ્તવ બીજી વાર, તેહ માટે ઉરચાર રે. સિદ્ધિ પહુંચણ હાર, તેહને એમ વિચાર રે. ૧૩ એમ અરિહંત વંદીયા, ભવભંજણ ભગવંત રે. વંદીયા સિદ્ધ વિહુંકાલ, મેલી કરયુગલ ભાલ રે. ૧૪ હવે અરિહંતના ચૈત્ય ત્રિભુવન છે જે કંઈ રે. અરિહતભાવે સ્તવિસું, સ્તવ સ્તુતિ મંગલ ભણશું ૧૫ વ્યતર જ્યોતિષ દેવ, કરે સદા જસ સેવ રે. તેહને પાર ન લહીયે, સંખ્યા કેમ એ કહિયે રે. ૧૬
દુહા પ્રતિમા પંદર કેડી રાત વળી બેતાલીસ કેડી લાખ અઠ્ઠાવન છે ત્રીસ, સહસ અસીયધિક જોડી ૧
[૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ પ્રતિમાજી] પ્રતીમા એ છે જીનતણી ઉર્વ અધે તિરિલાય અરિહંત ભાવિ જુહારતાં, જન સરખુ ફળ હોય ૨ ઋષભ ચંદ્રાનન જાણીયે, વારણ વર્ધમાન ચારે નામ એ શાશ્વતા, પ્રણમું મન ધરિ ધ્યાન ૩ શેણે નામ ન કો હુઆ, ન હુવા ન હસે કઈ જે એહની પ્રતિતા ભણું, તે શાશ્વતી જ હોય છે આદિ અનંત જેહનું નહીં તે શાશ્વતી કહાય તાસુ પટંતર જિન પ્રતિમા, મનુષ્ય લેકે ઈહિ થાય છે નર નરપતિએ જે કારવી, અશાશ્વતી તે જાણ જે હુઆ જે હુઈ જેહસે, જીનવર ગુણમણીખાણ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org