________________
અંતિમ સાધન સ્તવનાદિ
૧૮૫
દુહા ત્રણ ભેદ આરાધના દર્શન જ્ઞાન ચારિત્ર સદાકાળ આરાધીએ કરીએ નિશ્ચલ ચિત્ત ૧ એ ત્રણે જે આરાધ તું સર્વ આરાધક હોઈ પંચમ અંગે ભાખીયું હવે વિમાસી જોઈ ર અંતકાળે જે પ્રાણીયા આણી ચિત્તે વિચાર તને પ્રહણની પરે ઉતારે ભવપાર ૩ સુખ ભાવે એ સંભારીએ દિનપ્રતિ ત્રણ કાળ એ અભ્યાસે સીઝીયે સાધે બુઝે કાળ ૪ સાધ્યું તે સમ્ય જોઈને તે જાણે જે જાણ જપ તપ સંયમ વ્રત વિરતિ, સહુએ થાય પ્રમાણ ૫ સંખણ–આલોચના–સમક્તિ-તત વ્રતબાર ઉચ્ચારણ-સિરાવણુ પાપસ્થાન અઢાર ૬ પડિવરજણ ચારશરણનું દુષ્કૃત ગહ જાણ સુકૃતતણી અનુમોદન-વિષય ડે દુ:ખખાણ ૭ સંઘ સહિત કરી ખામણા-જીવ ચોરાસી લાખ તેહના સહુએ ભેદ ગણી જે કેવિલ પ્રત્યક્ષ ૮ તેહસુ મિચ્છાદુક્કડ જે તે કરી ખમાવી પછી મૈત્યવંદના કર મનને એમ ભાવી ૯ સુગુરુ સાખે સંવેગ ધરી અનશનને ઉચ્ચાર પૂર્વ ઋષિ સંભારણું–પરિષહ સહન વિચાર ૧૦ શક્તિ વિના અંતિમ સમે સમરે શ્રીનવકાર એમ આરાધના તણ પ્રકાણ્યા સીદ્વાર ૧૧ પંદરસે બાણુ વરસે, વિકમકાલ વિચાર માઘ શુકલ તેરસદિને પુખરખ ગુરૂવાર ૧૨ વિજય મુહુરત ગુરુમુખે, સાંભળી શ્રુત અનુસાર
ગુરુ પ્રસાદે પુરી કરી ભણજો ચતુર વિચાર ૧૩ આ રીતે ૧૩ ઢાળે–પ ચોપાઈઓ અને દુહા સહિત ૬૮૫ લેક પ્રમાણ આરાધના સ્તવન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org