________________
કેટલીક અતિમ સાધનાએ
૧૧૧
મમત્વ-રાગ બુદ્ધિ કરી હોય- તે સવે ત્રિવિધ વાસિરાવુ‘ છુ
મૂઢ ભાવથી કાઈ જીવ ઉપર મેં કાપ કર્યા હાય, એવી જ રીતે માન, માયા અને પારકા દ્રવ્યમાં લાભ કર્યો હોય, રાગમાં આસકત થઈ મારાથી કાઈ કષાયેા સેવાઈ ગયા હોય તે સવ પાપને હું બેસિનાવું છુ.
કેાઈ જીવને એક સ્થાનથી બીજા સ્થાન પર ખસેડચા હોય, રાગ દ્વેષથી કોઇની ચાડી-ચુગલી ખાધી, નિષ્ઠુર-કટર-આકરાં દુર્વાંચન કોઇને સભળાવ્યાં, મમ શબ્દો કહી કોઈનાં હૃદય વીધ્યા હાય, કાઇને આપવાનુ કહી આશાભંગ કર્યો હોય, કાઇને આપતાં અટકાવ્યા હોય, જે દીન, પરાભવીત, ગ્રહ–રાગથી ઘેરાએલા તેવાની વિડ બના પૂર્વક મશ્કરી કરી, બીજા ભવામાં પણ જે મેં અનિષ્ટ–કટુક વચન કોઈ ને કહ્યું હોય.—
તે આ મારાં ખામણાં સમયે દરેકને યાદ કરી પુનઃ પુન : ખમાવું છું. મિત્ર હી અમિત્ર હૈ। મધ્યસ્થ હો, હવે હું દરેક પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખું છું. મિત્રને ખમું, શત્રુને ખમાવુ છું, દરેક મારા તરફ મધ્યસ્થ ભાવ રાખે!. મિત્ર ક્ષણમાં શત્રુ થાય છે, શત્રુ મિત્ર થાય છે, હવે મિત્રા મિત્રના વિવેક કરવા યોગ્ય છે. રવજને મને ક્ષમા આપે. હું સ્વજને ખમાવુ છું, હાલ સ્વજન કે પરજન બધાં મારે સરખા છે.
પૂર્વભવમાં દેવલાક–તિય ચ-મનુષ્યપણામાં જે કેાઇ જવાને મેં દુઃખમાં નાખ્યાં હોય, તે તે ) જીવનિકાયમાં કાઇનું પણ અશુભ મેં કર્યું હોય તેને હું ભાવથી ખમાવું છું. રાગ-દ્વેષ મેહથી જાણતાં કે અજાણતાં જે જીવાને દુઃખી કર્યા તે સર્વે મને ખમેા સર્વ જીવાને હું ખમાવુ છું. સવ સાથે મારે મંત્રી છે. કાઇ સાથે મારે વેર–વિરાધ નથી.
એવી રીતે સવ સાવધ યાગ વોસિરાવી, પૂર્વે કરેલ દુષ્કૃતની નિંદા કરી, દુભાવેલ જીવોને ખમાવી, શુભ પરિણામની વધતી ધારાથી અપૂર્વકરણ ક્ષેપકશ્રેણીના પરિણામ વાળા કેવળ જ્ઞાનદર્શન ધારણ કરનાર્થી શ્રી કામ ગજેન્દ્ર મુનિ અ‘તગડ કેવલ થયા.
૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦
(૨) મુનિશ્રી વજ્રગુપ્તજીની પાપના પ્રતિક્રમણ રૂપ અંતિમ આરાધના
વજ્રગુપ્ત સાધુ પેાતાનું આયુ. અલ્પ જાણી આલાપણા લઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org