________________
૧૨૬
સમાધિ મરણ પાણિગ્રહણ કરી વિલાસ કરી રહેલ છે. એક વખત મુનિવર પાસે ધર્મોપદેશ સાંભળે છે. પૂર્વકૃત સુકૃત ગે વૈરાગ પામી. માતાપિતાની અનુમતીથી ચારિત્ર અંગીકાર કરે છે.
ઘરતપ તપતાં વિચરી રહેલા મુનિવર ત્રંબાવતી નામક નગરીમાં પધાર્યા. જેને પતિ પરદેશ ગયો છે તેવી તરુણ યુવતી ગવાક્ષમાં બેઠી છે. સેળે શણગાર સજીને ચૌવન વય સફળ કરવાના તરગો કિછી રહ્યા છે. અમદેન્મત થઈ નનયુગલ ફેલવતી તે કામદેવ સમાન રૂપવાળા મુનિને જુએ છે. કામ જવરથી પીડાતી તે મુનિને વહોરવા વિનંતી કરે છે. સરળ સ્વભાવી મુનિ પાસે મેવા-મીઠાઈના ભરેલા થાળ સુકે છે. ધીમે ધીમે વિષયભેગની પ્રાર્થના કરતા પોતાના વિરહાગ્નિ શાંત કરવા જણાવે છે.
મુનિવર શીતળ વાણીથી સમજાવે છે ત્યારે કામાંધ એવી તે મુનિ પર આળ ચડાવવા ઝાંઝર મુનિને પહેરાવીને પોતાના બે બાહથી મુનિવરને વળગી પડી.
મુનિ બળ કરી ભાગ્યા ત્યારે કામિનીએ ઘેઘાંટ કરી લોક મેળો ર્યો. રાણીની આંખમાં આંસુ જોઈ રાજાને થયું કે આ રણ પણ કઈ પ્રેમી જણાય છે મુનિને હણવાને સૂચના કરી.
મુનિ અંત સમય જાણી છેલ્લી વખતે કરવા ચોગ્ય તૈયારી કરે છે.
અણશણ કરે છે. સર્વ જીવોને તે ખમાવે છે. સમતા સાગરમાં અલી રહ્યા છે. ચોર્યાસી લાખ જીવાયોનિને ખમાવે છે. સર્વકર્મ ખપાવવા શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. જે કરેલા કર્મ જ ઉદયમાં આવે છે માટે હે જીવ! તું બહાદુરીથી ભોગવી લે. હસતાં કે ડતાં પણ ઉદયમાં આવેલા કર્મ તે અવશ્ય જોગવવાં જ પડે છે તે હસતાં જ કેમ ન જોગવી લેવા? આ પ્રમાણે શુદ્ધ દાનધારાએ ચડેલા મુનિને રાજાએ ખગથી હા.
અંતિમ સાધના કરી રહેલા મુનિ તે જ સમયે ક્ષપક શ્રેણીથી અંતગડ કેવી થયા અને શાશ્વત પદને પામ્યા.
સાધુના દેહને તલવાર વડે હણવાથી ત્યાં હાહાકાર થઈ ગયા. સાધુના વસ્ત્રો તથા ઓ લોહીથી ખણ્ડાયા. સમળી ચાંચમાં એ લઈ ઉડી પણ દેવગે તે એ રાણીના ખોળામાં પ. પિતાના સગા ભાઈ મુનિને હણ્યા જાણી રાણીએ અનશન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org