________________
૧૫૮
દુહા
ચાર શરણુ એમ મેં કર્યા. તા હવે હુવા ચિત. સહુ વૈરી ભય ટાળીયાં આવ્યા ભવ દુઃખ અંત. ૧ એણે અવસર જઈએ કે, જો પામી શરણાચાર તેા બહુ ભવ દુઃખ અંત લહી, ભમીએ નહી' સસાર ૨
સમાધિ મરણુ
હવે જે મે દુષ્કૃત કર્યા, આ કે પૂર્વ જન્મે નિંદુ ગહુ તે સહુ ચિત્ત લગાડી ધમે
(૭) દુષ્કૃત ગહ
(રાગનારે પ્રભુ નહીં માનુ–)
ભવેભવે ભમતે એણી પ્રાણીએ સખત કર્માએ ખૂંધી તાણીએ કર્યા કર્યાં જે કે તે નિંદીયે, કરીય મિચ્છાદુક્કડ ગરહિયે ૧ તજી સુદેવ કુદેવ આરાધીયા કુગુરુ સેવી સુગરુ વિરાધીયા કુમત ભાખ્યા તે મે નિ ંદીએ, કરી મિચ્છાદુક્કડ ગરહિયે, ર મેં અજાણપણે શ્રુત અવગણ્યા, વચનકેવલી છદ્મસ્થ સમભણ્યા, કલ્પવૃક્ષ સમા જિનાગમ નિદીય, કરી મિચ્છાદુક્કડ ગરહિય. ૩ તજી સવર આશ્રવ આવ્યાં, સુકુન જોઇ ને આરંભ બહુ કર્યાં, ધનુષ કામ કુશાસ્ત્ર તે નિ ંદીયે, કરી મિચ્છાદુક્કડ ગરહિયે ૪ ભરત નાટક લક્ષણ ગુણ ગ્રહ્યા, જીમ ભણી ત્રિગરવ બહુ વદ્યા, ત્રિવિધ ત્રિવિધ તે મેં વિદીય કરી મિચ્છાદુક્કડ ગરહિય. પ ચાર ભેદે સંધ નિંદા કરી, વિવિધ ભણ્યા અવગુણ મન ધરી, જે મે ભાળપણે તે નિંદીય,કુરી મિચ્છાદુડ ગરક્રિય. ૬ ઋણુઘર ઋણબિંબ વિરાધના, કળા પુસ્તક વિક્રય સાધના, કીએ અનાદર તે મે નિર્દય કરી મિાદુક્કડ ગરહીય. કરી પ્રમાદ અસૂત્રજી ભાષીઓ, અલિક કીધું વિષ્ણુ સાખી વિધિ ઉત્થાપી તે મે નિ ંદીય, કરી મિાદુક્કડ ગરહિય ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org