________________
સમાધિ મરણ
૧૨૦
હૃદયમાં એ વિચારે કે ધર્મ એ જ ધન–અન્ધુ-દુઃખ હરનાર, સુખ દેનાર છે, પ્રાણીને સુખશાંતિ આપનાર હોય તે માત્ર એક ધર્મ છે.
હવે ચારે પ્રકારના આહાર તથા પાપના ત્યાગ કરેા. છેલ્લા શ્વાસેાશ્વાસ સમયે દેહને પણ હું ધીર ! તમે ત્યાગ કરા જે નમસ્કાર મહામંત્રનુ નામ છેલ્લી વખતે સ્મરણ કરવાથી પાપી આત્મા પણ નક્કી દેવ થાય છે માટે મનમાં તેને યાદ કરે”,
આવી રીતે મદનાં ખાએ કહેલાં સવ વચના મસ્તક પર બે હાથે અંજલી રચીને ચુરબાહુએ સાંભળ્યા અને સ્વીકાર્યાં. ક્ષણવારમાં નશ્વર દેહ છેડી પાંચમાં દેવલાકમાં ઇંદ્ર સરખા સામાનિક દેવતા અંતિમ શુદ્ આરાધનાના પ્રભાવે થયા.
મદનરેખા પણ તિ શિરામણી સ્ત્રી હાવાથી પેાતાના શિયળ રક્ષણ માટે રાજ્ય વૈભવ છેાડી એકાકી નીકળી પડી.
૦ x ૦ × ૦ × ૦ × ૦ × ૦
(૫) મુનિચંદ્ર રાજાની અંતિમ સાધના
કોઇક વખત મુનિચંદ્ર રાજા ચિંતવે છે કે જ્યાં સુધી અંતઃપુરમાં રાણી નથી આવ્યાં ત્યાં સુધી કાઉસ્સગ્ગ ધ્યાન કરું. અર્થાત્ જ્યાં સુધી દીવાની શીખા છે ત્યાં સુધી ઉસ્સગ્ગ પારીશ નહીં.
મીણનાં પુતળાંની જેમ સ્થિર થઈને કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન અન્યાં. દાસીને થયું દીવામાં તેલ ખુટયુ છે તેા રાજા અંધારામાં શી રીતે રહેશે ? દાસીએ તેલ પૂર્યા કર્યુ... અને દીવા ચાર પ્રહર સુધી અવિરામ ચાલુ રહ્યો. સુકુમાર શરીરવાળા રાજાના 'ગે'ગમાં લાહી ભરાઈ ગયું અને વેદના વધી ગઈ,
આ સચે આરાધનાના ભાવ સાથે તે ચિ'તવના કરે છે—
હે જીવ ! વેદનાથી શરીરના અંગે લેવાયા છે, તેમાં તને શી હાનિ છે? શરીર અને આત્મા જૂદી ચીજ છે. શરીર તા કૃતઘ્ધ છે. જીવનને અપ્રતિષ્ઠા નારકીમાં જે વેદના ભેાગવવી પડે છે તેના અનતમાં ભાગની પણ આ વેદનાએ નથી. પણ આ વેદના સહન કરતાં અન ંત– ગુણી નિર્જરા જ થનાર છે. અંગભંગથી ખાદ્ય પ્રાણા નીકળી જવાના પણ તારી પ્રતિજ્ઞાના નિર્વાહ અખડ વર્તાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org