________________
૭૪
(૬) દુષ્કૃત—ગર્હ
भूतानागत वर्तमान समये, यद् दुष्प्रयुक्तैर्मनो वाक्कायैः कृत कारितानुमतिभि - देवादि तत्वत्रये संघे प्राणिषु चाप्तवाच्यनुचितं हिंसादि पापास्पदम् मोहांवेन मया कृतं तदधुना गहमि निंदाम्यहम् આ ભવ પરભવ જે કર્માએ, પાપ કમ કેઈ લાખતા આત્મ સાખે તે નિંદીએ એ, ડિમિએ ગુરુ શાખતેા
સમાધિ મરણ
-: નોંધ :
“સપૂણ સોનના” અને “હામળા માં આવતી જીવ વિરાધનાદિ’ સર્વેનો સમાવેશ દુષ્કૃત ગર્તામાં પણ થઈ શકે છે. પરંતુ તે મુદ્દા પહેલા અને ત્રી‚ અધિકારમાં આવે છે તેથી અહીં ફરીથી ગ્રહણ કર્યાં નથી.
विमुक्तिमार्ग प्रतिकुल वर्तिना, मया कपायाक्षवशेन दुर्धिया चारित्र शुद्धे यदकारि लापनम् तदस्तु मिथ्या मम दुष्कृतं प्रभो । ૦ ભૂમિકા :
--
“સમગ્ર જીવનમાં જે-જે પાપકમ-અપરાધ આદિ કર્યા હોય તે છેવટે આત્મ સાક્ષીએ પણ નિઢવા જોઈએ.” એ વાતને યાદ કરી મારા નાના કે મેટા દુષ્કૃત્યને હવે નિંદુ છું.
સંસારરૂપ છંદીખાનામાંથી મારુ મન ઉદ્વિગ્ન થયુ છે, ખેને પામ્યું છે તેથી અરિહંત સાક્ષીએ—સિદ્ધ સાક્ષીએ-આત્મ સાક્ષીએ હું મામન મારા દુષ્કૃતનું સ્મરણ કરુ છું, મેં જે પાપાદિ આચર્યોં હાય—કર્યા હાય તેવા આ ભવ કે પૂર્વભવના સર્વ પાપ-અપરાધાને અત્યારે નિંદુ છું.
(૧) અભિમહિકાદિ મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ બનેલા એવા મેં મુદ્દે આ સસારમાં ભટકતા, આ ભવે કે પરભવે
• અરિહંત દેવ આદિ લેાકેાત્તર ઉપકારી મહાપુરુષાતા અવર્ણવાદ ઉચ્ચાર્યા હાય.
૦ અજ્ઞાનતાના ચેાગે કે સમજણપૂર્વક તીથ -હરિહરાદે કુદેવના સ્થાનની આરાધના મન-વચન કે કાયાથી કરી હાય, કરાવી હાયઉપદેશ દીધાં હાય, અનુમેાદી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org