________________
બુદ્ધિ
८४
સમાધિ મરણ ૩૦ ચંદનબાળા જેવી
ક્ષમાપના ૩૧ ચંદ્રશેખર રાજા જેવી
સરળતા ૩ર ભીમ કુંડલીયા જેવી
નિર્લોભતા ૩૩ આર્ય મહાગિરિ જેવું
તપાલન ૩૪ સ્થલ ભદ્ર જેવું
કામવિજેતા પણું ૩પ રાંડરૂદ્રાચાર્ય જે
વિનયગુણ ૩૬ વલ્કલચિરી જેવું
પડિલેહણ ૩૭ પિથડ શાહ જેવી
તીર્થભક્તિ ૩૮ ઉદામંત્રી જેવું
સાધુ-બહુમાન ૩૯ અભયકુમાર જેવી ૪૦ રાજા હરીશચંદ્ર જેવું
સત્વ ૪૧ શ્રીમતી જેવું
નવકારે કરણ ૪ર ફલક સૂરિ જેવી
સત્યવાદીતા ૪૩ ફેમણે મહારાજા જે
ગુણાનુરાગ ૪૪ પુન્યાહ્ય નૃપ જેવું
જિનદર્શન ભાવવા યોગ્ય બાર ભાવન! (૧) નિત્ય ભાવના :
હે જીવ! આ જગતમાં શરીર-રૂપ–ીવન-જીવીત–લમ– સંપત્તિ-કુટુંબમેળો –પ્રિય સમાગમ–વિષય સુખ– આરોગ્ય– બળ એ અનિત્ય છે. પવનથી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા તરંગની જેમ ક્ષણવિનાશી છે. નિત્ય તો એક આમા જ છે. માટે આ સર્વે પદાર્થોની અનિત્યતાને ચિંતવી શુદ્ધ આત્મ સ્વરૂપને ચિંતવ અને અનિત્ય પદાર્થોમાંથી તારી પ્રીતિને દૂર કર. (૨) અશરણ ભાવના :
હે જીવ! ધિ-જન્મ-ઘડપણ–યુ–મનની પીડા- ઉપાધિ આદિથી વ્યાપ્ત એવા આ લોકમાં તારે કેઈનું શરણ નથી ઈંદ્રઉપેન્દ્ર પણ મરણથી કોઈ બચાવી શકાયું નથી. માતા-પિતાદિ પરિવાર કે આપ્તજન કાઈ પણ તેને મરણ વખતે શરણે થતાં નથી. અશરણ એવા આ બધાને છેડીને અરિહંત-સિદ્ધ–સાધુ તથા કેવળી પ્રણિત ધર્મનું શરણ તું ગ્રહણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org