________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
૮૩
(૩) તેઉકાય રૂપે ભગવંત સન્મુખ દીપ પૂજા કે આરતીમાં તે કાયા કામ આવી હાય.
(૪) વાયુકાય રૂપે મારી કાયા ભગવંતને ચામર વિંઝવા રૂપે કે સાધુ મહાત્માને સ્વાધ્યાય સમાધિમાં ઉપયોગી બની હોય.
(૫) વનસ્પતિકાય રૂપ મારી કાયા કાષ્ઠ પ્રતિમાકે ધર્મોપગરણમાં કામ આવી હોય.
આ રીતે અનંતા ભવમાં આ કાયાને આવે છે પગ થયે તે સર્વ સુકૃતને હું અનુમેહું છું
વીતરાગના વચનાનુસાર જે સર્વ સુકુ વણે કાળમાં મન વચન કાયાથી કર્યું હોય તે સર્વ મારા સુતને અનુમેહું છું. આ પ્રશંસા વડે મારા તે સુકૃત વૃદ્ધિ પામે.
૦ પર સુકૃત અનુમોદના:
હે ભગવન્! હવે હું બીજાને સુકૃતની સાદ કરીશ. મારો આત્મા તેવા ગુણોથી વાસિત થાય તેમજ ગુણ નાણમાં પ્રગટ થાય તે માટે અરિહંત પરમાત્માથી માંડીને . . . રહેલા પણ ભગવંતના માગે જેઓ જેટલું આરાધના કરી રહ્યા છે તે ના તે તે ગુણેની હું અનુમોદના કરી રહ્યો છું.
૦ વિશ્વના ઉપકારને કરતાં એવા શ્રી અરિહંત દેસાના ધર્મતાનાં પ્રવર્તનરૂપ અરિહંત પણાના ગુણની હું અનુમોદના કરું છું.
૦ કર્મને ક્ષય કરી શ્રી સિદ્ધત્વને પામેલા સંદ્ધ પરમાત્માના સ્વસ્વરૂપની રમણતા રૂપ સિદ્ધપણું ના એકત્રીશ ગુણેની હું અનુમોદના કરું છું.
૦ ચારિત્ર રૂપી વનને સિંચવામાં હેતુભૂત એવા આચાર્યના આચારથી યુક્ત–પંચાચાર પાળવા–પનાવવામાં સમર્થ–તેમજ છત્રીશ પ્રકારે છત્રીશ ગુણના ઘારક એવા ત આચાર્યપણુના ગુણની હું અનમેદના કરું છું.
૦ સૂત્ર સ્વાધ્યાય રત એવા અને વાચનાદિ પાંચ પ્રકારે ભણવાં– ભણાવવારૂપ વાચતા ગુણના ધારક ઉપાધ્યાયના ઉપાધ્યાયની હું અનુમાદન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org