________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
૦ ધર્મ કિયા વગેરે મત્સરથી, ભયથી, લાલચથી કરી, પરજન રંજન માટે ને વેશ ભજવ્યો,
૦ જીભ-લક્ષમી અને સ્ત્રી જે ત્રણ પાપના મૂળ છે તેની જ ચિંતામાં ભવો પુરા ક્ય,
૦ પતે અશુદ્ધ હોવા છતાં મેં બીજાને શુદ્ધ આલોચનાની પ્રેરણા કરી અને ખુદ પાપના ફંદામાં ફસાયે-ત્રત વિરાધ્યા હોય.
0 અછતાં ગુણની પ્રશંસા સાંભળી હર્ષ ધર્યો અને છતાં દોષને સાંભળીને કહેનાર પર મેં ઠેષ ધર્યો.
a નિશ્ચય પંથને મેં જાણ્યું નહીં અને વ્યવહારમાં જ વિહર્યા કર્યું એ રીતે મનથી નિઃશંક બની અસદાચારની સ્થાપના કરી.
૦ સમય–સંઘયણ આદિ કારણે શુકલ ધ્યાન આવતું નથી અને સ્વપ્નમાં પણ ધર્મધ્યાનને હું ઘરસ્તો નથી. માત્ર આ રૌદ્રધ્યાને જ વચ્ચે છું.
- ઉદર ભરણાદિ કૃત્ય માટે હે પ્રભુ! મેં આપના દર્શન અને પર્શન કર્યા પણ તત્વની પ્રિતિ કે પ્રતિતી માટે આપની સેવન ન કરી.
ધર્મ કથા થકી પણ મેં મારી અને બીજાની વંચના કીધી– ધર્મ પણ ભાંડ ભવાયા પેઠે સેવ્ય-ધર્મના નામે અર્થ અને કામને પૂર્યા.
ભક્ષ્યાભઢ્યને વિવેક ન કર્યો, કષાયથી કલુષિત મન વાળો રહ્યો, અનંતીવાર ત્રણ રન્ને હાથમાં આવ્યા છતાં પ્રમાદથી તેને ગુમાવી દીધાં.
૦ વિદ્યા વાદને માટે કરી, ઉપદેશ જનરજવા કર્યા, મનમાં સંવેગ-નિર્વેદ ન ધર્યો, વિવિધ ત્રિવિષે વારંવાર પ્રતિજ્ઞા ઉચ્ચારવા છતાં વારંવાર તેને ભંગ કર્યો.
૦ મારા પિતાના સુખ માટે અનેક આરંભ ચિંતા કીધા, જયણા ન પાળી, વ્રત-નિયમ ભાંગ્યા, વિણખાધાં–વિણભગવ્યા મેં કર્મ બાંધ્યા.
આ રીતે મિથ્યાત્વ- અવિરતિ-કક્ષાય- પ્રમાદ-અનાચરણ–અવિધિ આદિ અનેક કારણે સર :
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org