________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
૫૯ (૧૬) ઊંદર, ગરોળી, ખસકેલી, કાકીડા ગહ વગેરે ભુજ પરિસર્પના
ભમાં મારા જીવે જે જીવનું ભક્ષણ કર્યું, વિરાધના કરી તે
સર્વે જીવેને હું ખમાવું છું. (૧૭) સાતે નાકમાં નારકપણે ઉત્પન્ન થઈને મેં કોઈ પણ નારકી
જીવને દુખ આપ્યું હોય તેને ખમાવું છું. (૧૮) નારકીના ભવે મેં કર્મના વાશથી નારકી જવાને ઘાત કર્યો,
સૂર્યા, ફેંકયા, માર્યા કાપ્યા એવી અનેક વિરોધના કરી તે સર્વે
જીવોને હું ખાવું છું. (૧૯) નય એવા પરમાધામના ભવમાં મૂઢ અને અજ્ઞ એવા મારે
જીવેનારકીના જીવને ખૂબ દુખ દીધું. તે તે જીવને હું ખમાવું છું. (૨૦) પરમાધામીના ભવે મેં કીડા નિમિત્તે કરવત, તલવાર, ભાલા
વગેરેથી છેદન, ભેદન, તાડન મારણ, યંત્ર પલણ, વૈતરણતારણ, કુંભી પાચન રૂપ પીડા ઘણું જીવોને કરી તે સર્વે જીવાને હું
ખમાવું છું (૨૧) દેવના ભવે મેં કિડા ખાતર લેભથી કે ઈષ્ય માત્રથી જે જેને
દુઃખી કર્યા હોય તે બધાં જેને હું ખાવું છું, (૨૨) ભવનપતિના ભવે તામસ ભાવમાં વર્તતા એવા અને નિર્દય આ માણ છે જે જીવોને દુઃખમાં પમાડ્યા હોય તેને હું માનું છું. (૨૩) વ્યંતર વાણવ્યંતરના ભવે મેં કુતુહલ ખાતર જે જીવને
દુઃખી કર્યા તે સર્વેને હું નમાવું છું. (૨૪) જ્યોતિષમાં ગયેલા મારા જીવે વિષયમાં માહિત-મૂઢ બનેલા
જે કંઈ જીવને દુઃખી કર્યા હોય તે સર્વેને હું માનું છું. (૨૫) આભિગિક દેવમાં પ્રાપ્ત થયેલા પર રિદ્ધિમાં મત્સરવાળા,
લેથી પરાભવ પામેલા, મેહમાં વશીભૂત એવા મારા જીવે જે{ જે ને દુઃખી કર્યા હોય તે સર્વ જીવોને ખમાવું છું. (૨૬).આ ઉપરાંત ખાટકી ભવે નાનાવિઘ જીવને ઘાત કર્યો, ચીડી
માર ભવે ચકલમાર્યા, કાજી–મુલ્લાભવે કઠોર મંત્રી ભણી અનેક
જીવ જન્મે કર્યા, માછીમાર ભવે માછલા ઝાલ્યા, પારધીને ભવે ' હરણાને જાળમાં બાંધ્યા, કેટવાલભવે આકરા દંડ કર્યા; કુંભાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org