________________
સમાધિ મરણ
પ્રમાદથી અથવા અન્ય કાઈ રીતે દુષિત કર્યા હાય-કરાવ્યા હાય કે કરતા ને અનુમાદ્યા હોય તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિદ્ભુક્કડમ આપુ છું.
૪૪
જે જે સ્થળેાના જે જે વિષયામાં મારા જે જે અપરાધે થયા હાય તેને હું ન જાણતા હાઉ” પણ કેવળજ્ઞાની ભગવંતા જાણે છે. મારા તે સવ અપરાધસ્થાનાને ભગવત ભાષિત માક્ષમાગ માં સન્મુખ ભાવમાં રહીને હું આલાઉ' છું.
આ રીતે મે· અતિચારાની આદ્ગાચના કરી છે. મારા તે તે અપરાધાની નીંદા ગર્તા કરી છે. તેમ છતાં આવા ગુપ્ત કે પ્રગટ પાપ જે હું ભૂલી ગયા હાઉ”—વિસ્મરણ થયુ હોય અને તેની આલોચના કરી શકતા ન હેાઉં.
મારા તેવા દુષ્કૃતા હું અરિહંત પરમાત્માની સાક્ષીએ નિ ંદુ છું. મૂલ ગુણ ઉત્તર ગુણ સબધિ, બીજા બહુવિધ અતિચારો પ્રતિક્રમણમાં યાદ ન આવ્યા, તે સહુ નિંદુ ગહુ છુ”
“ આલોચના કર્યા વિના કોઈ પ્રાણી કમજ જીરમાંથી છુટી શકતા નથી કે ભવાંતર સુધારી શકતા નથી” તેથી મારા પણ તમામ અપરાધ કે જે હું જાણતા હાઉ કે ન હેાઉં પણ તેનું પ્રતિક્રમણ– આલેચના કરુ છું.
અરિહંત–સિદ્ધ–સાધુ અને આત્મ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. એ રીતે મારુ ચિત્ત નિર્મલ બને-આત્મા પર લાગેલી મિલનતા દૂર થાઓ-કિલષ્ટ ક્રમ પાતળા અનેા છેવટે મને સમાધિની પ્રાપ્તિ થાઓ.
समाहि वरं दिसउ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org