________________
૩૭
અંતિમ આરાધનાના દશ અધિકાર (૨) બેઈન્દ્રિય વિરાધના:
કૃમિ, શંખ, છીપ, પાણીના પુરા, જળે, ઉદરમાં ઉત્પન્ન થતા ગડેલા, અળસીયા, ઈચળ, વાળ, કડી, ચુડેલ, રાંધેલ—વાશી અનાજ ને જુનેલોટ અથાણું વગેરેમાં રચલિત રસને કારણે ઉત્પન થતા , દ્વિદળમાં ઉત્પન્ન થતા એવા જે જે બેઈન્દ્રિય જીવની–હિંસા કરી હોય.
જીભની લાલસાથી કે અજ્ઞાનતાથી, આ ભવમાં કે પરભવમાં જાણતા કે અજાણતા, શરીર અને જિહુવા [ પ રસ એવી છે-ઈન્દ્રિયવાળા જેની જે વિરાધના કરી કે વિનાશ કર્યો હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ મન-વચન-કાયાએ કરી આપું છું.
મારું તે દુષ્કત મિથ્યા થાઓ. (૩) તેન્દ્રિય વિરાધના –
ગધેજા, કુંથુઆ, જુ, લીખ, માંકડ, કીડી, મંકેડા, ધીમેલ, ઉધઈ, ધનેડા વગેરે જી વિરાધ્યા હાચ–માર્યા હોય,
ખાટલા તડકે નાખ્યા, જીવવાળું અનાજ તાપમાં મુકચું-ઝાટકયું, કીડી મંકોડાના દરમાં પાણી રેડાવ્યું–દર પૂરી દીધાં, છાણની ચણ ન કીધી, વાસી છાણુ–ગાર રાખ્યા. સજીવ ધાન્ય ભરડાવ્યા–અંડાવ્યા. દવાઓ છાંટી-ઇટાવી આદિ અનેક રીતે મારા જીવે.
આ ભવ કે પરભવમાં, જાણતા-અજાણતાં, શરીર–જિહવાનાસિકા [સ્પર્શ-રસ-પ્રાણ એવા ત્રણ ઈન્દ્રિયવાળા જીવને દુભવ્ય હોય કે વિનાશ કર્યો હોય તેનું હું મન-વચન-કાચાએ કરી મિચ્છામિ દુક્કડમ્ આપુ છું.
મારું તે દુષ્કત મિશ્ન થાઓ. (૪) ચરિન્દ્રિય વિરાધના :
કંસારી, કરોળિયા, માખી, કુતિ, વછી, તીડ, મચ્છર, ડાંસ, પતંગિયા,કૂદ,ભમરા, ભમરી કાનખજુરા, ચાંચડ, આગિયા, ખડમાંકડી, મસા, ઢીકણ, બગ, વગેરે ચઉરિદ્રિય સ્પિર્શ—રસ–પ્રાણ–ચક્ષુ એ ચાર ઈનિદ્રયવાળા ! ને વિનાશ કીધ–વિરાધ્યા તે મારું પાપ હું આલોચુ છું.
આવા જીવને અગ્નિથી બાળ્યા, ધુમાડાથી મુંઝવ્યા, દીવા ઉઘાડા મૂક્તા કે ઘી-તેલ-દહીં-દુધ વગેરેના ભાજન ખુલ્લા રાખતા રૂડી જયણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org