SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ અંતિમ આરાધનાના દશ અધિકાર (૨) બેઈન્દ્રિય વિરાધના: કૃમિ, શંખ, છીપ, પાણીના પુરા, જળે, ઉદરમાં ઉત્પન્ન થતા ગડેલા, અળસીયા, ઈચળ, વાળ, કડી, ચુડેલ, રાંધેલ—વાશી અનાજ ને જુનેલોટ અથાણું વગેરેમાં રચલિત રસને કારણે ઉત્પન થતા , દ્વિદળમાં ઉત્પન્ન થતા એવા જે જે બેઈન્દ્રિય જીવની–હિંસા કરી હોય. જીભની લાલસાથી કે અજ્ઞાનતાથી, આ ભવમાં કે પરભવમાં જાણતા કે અજાણતા, શરીર અને જિહુવા [ પ રસ એવી છે-ઈન્દ્રિયવાળા જેની જે વિરાધના કરી કે વિનાશ કર્યો હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ મન-વચન-કાયાએ કરી આપું છું. મારું તે દુષ્કત મિથ્યા થાઓ. (૩) તેન્દ્રિય વિરાધના – ગધેજા, કુંથુઆ, જુ, લીખ, માંકડ, કીડી, મંકેડા, ધીમેલ, ઉધઈ, ધનેડા વગેરે જી વિરાધ્યા હાચ–માર્યા હોય, ખાટલા તડકે નાખ્યા, જીવવાળું અનાજ તાપમાં મુકચું-ઝાટકયું, કીડી મંકોડાના દરમાં પાણી રેડાવ્યું–દર પૂરી દીધાં, છાણની ચણ ન કીધી, વાસી છાણુ–ગાર રાખ્યા. સજીવ ધાન્ય ભરડાવ્યા–અંડાવ્યા. દવાઓ છાંટી-ઇટાવી આદિ અનેક રીતે મારા જીવે. આ ભવ કે પરભવમાં, જાણતા-અજાણતાં, શરીર–જિહવાનાસિકા [સ્પર્શ-રસ-પ્રાણ એવા ત્રણ ઈન્દ્રિયવાળા જીવને દુભવ્ય હોય કે વિનાશ કર્યો હોય તેનું હું મન-વચન-કાચાએ કરી મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારું તે દુષ્કત મિશ્ન થાઓ. (૪) ચરિન્દ્રિય વિરાધના : કંસારી, કરોળિયા, માખી, કુતિ, વછી, તીડ, મચ્છર, ડાંસ, પતંગિયા,કૂદ,ભમરા, ભમરી કાનખજુરા, ચાંચડ, આગિયા, ખડમાંકડી, મસા, ઢીકણ, બગ, વગેરે ચઉરિદ્રિય સ્પિર્શ—રસ–પ્રાણ–ચક્ષુ એ ચાર ઈનિદ્રયવાળા ! ને વિનાશ કીધ–વિરાધ્યા તે મારું પાપ હું આલોચુ છું. આવા જીવને અગ્નિથી બાળ્યા, ધુમાડાથી મુંઝવ્યા, દીવા ઉઘાડા મૂક્તા કે ઘી-તેલ-દહીં-દુધ વગેરેના ભાજન ખુલ્લા રાખતા રૂડી જયણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy