SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સમાધિ મરણ ન પડાઈ તે માંહે ઉડતા જવો પડયા, દવા–પાવડર વગેરેનો ઉપયોગ કર્યો એ રીતે ચઉરિદ્રિય જીની જે કંઈ વિરાધના– જાણતાંઅજાણતાં, આ ભવ કે પહભવમાં, મેં કરી હાય કરવી. હોય કે કરતાં ને અનુમદ્યા હોય તે સવિ હું પ્રતિકકું છું. નિંદુ છું. મારું તે દુષ્કૃત મિથ્યા થાઓ (૫) પંચેન્દ્રિય જીવ વિરાધના :– તિર્યંચ પંચેન્દ્રિય : મારા જીવે જળચર, સ્થળચર, બેચર, ઉપરિસર્પ, ભુજપરિસર્પ આદિ પચેન્દ્રિય જીની જે કાંઈ વિરાધના કરી હોય તેની હું આલોચના કરું છું. ૦ જળચર–પાણીમાં ઉતપન્ન થતા અને પાણીમાં રહેનારા એવા મગરમચ્છ, કાચબા, માછલ, દેડકા, ગ્રાહ, નક, ચ, સુસુમાર વગેરે. ૦ ળચર-જમીન પર રહેતા-શિયાળ, હરણ, સુવર, ઊંટ, પાડા, બેકડા, ઘેટા, ગધેડા, ખચ્ચર, રીંછ, વાંદરા, કુતરા, બિલાડી, વનિયર, લોંકડી વગેરે. - બેચર–આકાશમાં ઉડનારા, હંસ, મેર, બગલા, કાગડા, પેપર, મેના, પારેવાં, કાબર, કેસલ, તેતર, ગીધ, ઘુવડ, બાજ, કૌચ ચકલા, ચાતક, કુકડા, ભાડ, ચકવાક વગેરે. ૦ ઉરપરિસપ– સાપ, અજગર, ઘ, પદ્મનાગણી વગેરે. ૦ ભૂજ પસપ – નલ, કેલ, ઊંદર, ગરોળી, ખીસકોલી, કાકડા, ગેહ વગેરે. આ પાંચ પ્રકારના જેને હણ્યા, બેચરને ઉડાડયા કે (જલચરને) પાણીમાં જાળ નાખી દુભાવ્યા, પરાધીન કર્યા, હણાવ્યા, અન્ય કેઈપણ પ્રકારે આ તિર્યચ પંચેન્દ્રિય જવાને કલશ આપી વિરાટા હોય તે તે સંબંધ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. આ ભવ કે પરભવમ, જાણતાં-અજાણતાં મનથી–વચનથી કે કાયાથી તીચ પંચેનિંદ્ર ની વિરાધના કરી હોય–કરાવી હેર કે કરતાને અનુમોદ્યા હોય તો તેનું હું વિવિધ મિચ્છામિ દુકકડમ આપુ છું. ૦ પંચેન્દ્રિય મનુષ્ય – આ જ સાથે અન્યાય કીધે, લડાઈકજીયે–વઢવાડ કે કલેશ કરાઇ હોય, કષાયે ઉત્પન્ન કરાવ્યા હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy