________________
સમાધિ મરણ
આ પાંચે વ્રતમાં મારે આ ભવ કે પરભવમાં જે કાંઇ અતિક્રમવ્યતિક્રમ થયેા હાય, અતિચાર લાગ્યા હોય, જાણતા કે અજાણતા મારા જીવે આ ત્રામાં કોઈ પ્રકારે ખ’ડણા-વિરાધના કરી ડાય—કરાવી હાય—કરનારકરાવનારની અનુમાદના કરી હોય તા માશ તે તમામ દુષ્કૃત્યાની હું નિંદા કરુ છુ....
૩૪
અરિહ'ત સાક્ષીએ-સિદ્ધસાક્ષીએ સાધુસાક્ષીએ અને આત્મ સાક્ષીએ મારી તે–તે ભૂલાવું હું મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્ આપુ છુ.
[] પ્રાણાતિપાત વિરમણ વ્રઃ
या कृता प्राणिनां हिंसा सूक्ष्मा वा बादराऽपिवा मोहवा लोभतो वाऽपि व्युत्सृजामि त्रिवाऽपि ताम्
મેહ કે લાભને વશ થઈ મે'સૂક્ષ્મ કે બાદર [નાની અથવા મેાટી પ્રાણીઓની જે કાંઈ હિંસા કરી હોય, ત્રિવિષે ત્રિવિધ હુ મારા તે [પાપને] વોસિરાવું છુ.
હે ભગવન્ મારા જીવે ચારે ગતિમાં ભમતા આ ભવ કે પરભવમાં સૂક્ષ્મ કે માદર અને ત્રસ [હાલતા-ચાલતા એવા એઇન્દ્રિય તૈઇન્દ્રિય, સ્ફરિન્દ્રિય, પંચેન્દ્રિય] અથવા સ્થાવર [પૃથ્વીકાય—અપુકાયતેઉકાય— વાયુકાય અને વનસ્પતિકાય] જીવાની હિં‘સા–કિલામાદિ કાઈ વિરાધના કરી હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ભવુ છું
#
''
આવા પ્રાણાતિપાત એટલે કે જીહિ'સા શ્રી વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે જણાવી. દ્રવ્યથી છ એ કાયના જીવાને વિશે, ક્ષેત્રથી ચૌદ રાજ પ્રમાણ સવ દકને વિશે, કાળથી દિવસ કે રાત્રિને વિશે, ભાવથી રાગ કે દ્વેષ વડે.
મેં જીવેાના પ્રાણના આ કાઈ રીતે વિનાશ કર્યો હાય તેનું હુ મિચ્છામિ દુક્કડમ્ આપું છું
હિ‘સાના હેતુરૂપ એવા મન-વચન-કાયાના અપ્રશસ્ત યાગ તથા ભર એવા પ્રાણી વધના પરિણામેાને પણ ભગવંતે અતિચાર કહ્યા છે. તેથી મારા જીવે આવા કેાઈ અતિચાર સેવ્યા હોય તેા તેની નિદા કરુ` છું—ગોં કરુ... હુંઆલાચના કરુ છુ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org