________________
મી ગાયિઅાવૃત્તિ કરનારા કાશ પાપ જલથી અપૂર્ણ (નહીં ભરાયેલી) એવા શરીર રૂપી હેડી, પુંડરીક સજાની પેઠે જીવરૂપ ખલાસીને નિચે સંસાર સમુદ્રથી તારે છે.” ગોતમ ગુરૂના આવાં વચઃ સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મારા આ એક બીજા સંશયને દૂર કરે. ઘેર અપકરી ત્રણ ભુવત્ર યાપ્ત છતે તેને પ્રકાશિત પણ કરશે તે તમે મને કહા?” ગતમે કહ્યું “જે સ ત્રણે જગતને પ્રઋાશ કરવા માટે ઉદય પામ્યા છે તેના પ્રાશ કરશે.” કેશિમુનિએ પૂછ્યું. “એ યે સૂર્ય?” ગોતમે કહ્યું. “અનંત ચિત્તને પ્રકાશ કરનારા શ્રી વીર જિનેશ્વરરૂપ સૂર્ય ઉદય પામ્યા છે. તેમણે ક્ષણમાત્રમાં હારી સર્વ મિથ્યાત્વરૂપ અંધકારને પણ નાશ કર્યું છે.” તમ ગુરૂનાં આવાં વચન સાંવાળી કેશિગણુધરે કહ્યું કે “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે માટે હારા આ એક બીજા સંશયને દૂર કરે. આ જગત નાના પ્રકારના
ગ, જાર, જન્મ અને મૃત્યુ વિગેરે અનેક દુઃખથી સંતપ્ત થઈ રહ્યું છે. તે એવું કોઈ સ્થાનક છે કે જ્યાં એમાંનું જરા પણ દુઃખ ન હોય?” તમે કહ્યું. “હે મુનિ એક એવું અચલ સ્થાનક છે કે જ્યાં ગયેલા જીવને જન્માદિથી ઉત્પન્ન થએવું જરા પણ દુખ થતું નથી.” કેશિમુનિએ પૂછયું એ કર્યું સ્થાન?” તમે કહ્યું. “અવ્યાબાધ રૂપ મુક્તિાન કે જેમાં જન્માદિનું જરા પણ દુઃખ નથી. જે પુરૂષ જન્મ, જરા, મૃત્યુ વિગેરે દુઃખથી બહુ ભય પામે છે તે પુરૂષ, શિવકુમારની પડે મોક્ષ માર્ગને વિષે પૂર્ણ રીતે રડો ઉદ્યમ કરે છે ” કેશિગણધરે કહ્યું. તે ગજૂ ! તમારી બુદ્ધિ સંશયને અપહરનારી છે. જેથી મહાસ ચિત્તની સર્વ ભ્રાંતિ દૂર કરી. કેશિનિએ આ પ્રમાણે રહીને અને કૃતિ કર્મ (વંદન આદિ) આપીને પછી ગરમ ગુરૂની પાસે શ્રી વીર પ્રભુએ કહેલા વેષને અને પાંચ મહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો. વિશ્વને પૂજ્ય એવા ગતમ તથા કેશિગણધરને પરસ્પર થએલે જર્મસંવાદ સાંભળી સર્વ સભાપતિએ પોતપોતાને સ્થાનકે ગણ્યા - જર્મના મહા કેવી સેવા પ્રદેશ રાજને પરિપૂર્ણ રીતે અરિહંત ધાર્મિમાં ચાપન કરનારા શ્રી કેશિ નામના ગણધર અને તેમના અસંખ્ય સંશને દૂર કરનારા શ્રી ગોતમ ગુરૂ, એ અને મહામુનિઓ ચારિત્ર પાળીને મેક્ષા પ્રત્યે ગયા.
इति ऋषिमंडल वृत्ता द्वितीय खंडे केशिगणधरसंबंधः –
– कालियपुत्ते मेहल थेरे, आणंदरक्खिए तइए ॥ कासव ए ए चउरो, पासावचिजमुणिपवरा ॥ ४८ ॥ अकहिंसु तुंगीआए, सरागतवसंजमेण समणावि ॥ कमावसे सपडिबंधउ अ देवा हविजंति ॥ ४९ ॥