________________
(૪)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરા
(અર્થાત્ ખાવીશ પ્રભુના શાસનમાં સરલ અને બુદ્ધિમાન સાધુને વિવિધવણી વસ્ર પહેરવાની છુટ પણ પહેલા અને છેલ્લા પ્રભુના શાસનમાં તેવી છૂટ નથી કારણુ પહેલા પ્રભુના સાધુએ સરલ અને જડ હતા ત્યારે છેલ્લા પ્રભુના સાધુએ વક્ર અને જડ હાય છે.) ગાતમનાં આવાં વચન સાંભળી કેશિ મુનિએ કહ્યું “ સંશયને હરણુ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે બીજો એક મ્હારા સંશય હરણુ કરો. હું ગાતમ ! તમને જોઇ તમારા સન્મુખ દોડી આવતી શત્રુની સેનાને તમે એકલાએ શી રીતે જીતી ? ” ગૈતમે કહ્યુ, “ પાચ, ચાર અને એક એ રૂપ દુર્જાય એવી શત્રુની સેનાને મેં તુરત સ્વાધીન કરી છે,” એ કયા ?” એમ કેશિ મુનિએ પૂછ્યું ત્યારે ગીતમે કહ્યુ કે “ હે મહાભાગ ! ક્રોધાદિ ચાર કષાયા, પાંચ ઈંદ્રિએ અને એક મન એ રૂપ દશ શત્રુએ જાણવા. જો કે ચિત્તના શત્રુ રૂપ તે એક પણ મહા દુય છે તેા પણ મેં શુભ ધ્યાનથી એ સઘળા શત્રુઓને સારી રીતે જીતેલા છે એમ તું જાણું.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું કે “ સંશયને હરણ કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે માટે બીજા એક મ્હારા સંશયને દૂર કરો, હું ગાતમ ! નિચે આ લાકમાં બહુ જીવા પાશથી બધાએલા દેખાય છે અને તમે ન્હાના છતાં પણ તે પાશથી પાતાની મેળે છુટી શી રીતે વિહાર કરી છે? “ ગીતમે કહ્યુ” મે પેાતાના પરાક્રમથીજ વૈરાગ્ય રૂપ ખડગવડે રાગદ્વેષાદિ ભયંકર તીવ્ર માહરૂપ પાશાને છેદી નાખી પેાતાને છુટા કર્યા છે તેથી હું ઇચ્છા પ્રમાણે વિહાર કરૂં છું.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું “ સંશયને દૂર કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મ્હારા ખીજા એક સંશયને નાશ કરો. હે ગાતમ ! હૃદયમાં ઉત્પન્ન થએલી એક લતા છે કે જે મહા વિષમય ક્લા લતી છતી રહેલી છે તે તેને તમે શી રીતે ઝટ ઉચ્છેદ પમાડી ?” ગૈાતમે કહ્યું. વિષ ફળ ભક્ષણથી રહિત એવા હું, તે લતાને સર્વ પ્રકારે છેદી નાખી અથવા તે મૂળમાંથી ઉખેડી નાખી ઇચ્છા પ્રમાણે વિહાર કરૂં છું.” “ આપે કહેલી તે કઈ વેલ” એમ કેશિ મુનિએ પૂછ્યું એટલે શ્રુતજ્ઞાની એવા ઇંદ્રભૂતિ (ગાતમ) ભગવાને આ પ્રમાણે કહ્યું. “ નરકાદિ ભયંકર ફળ ઉત્પન્ન કરનારી ભવતૃષ્ણા રૂપ વિષ વેલ કહી છે. તે વેલને સંવેગરૂપ કાદાળા વતી ઉખેડી નાખીને હું વિહાર કરૂં છું.” ગાતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે અહુ સારી છે. માટે મ્હારા બીજા એક સંશયને દૂર કરે. હે ગાતમ! દેહની અંદર રહેલા દારૂણ અગ્નિ તમાએ અત્યંત બુઝાવી નાખ્યા છે છતાં તે કેમ બહુ દગ્ધ કરે છે? ” ગાતમ ગુરૂએ કહ્યું. અગ્નિને મેઘના જલવડે ખુઝાવી દીધા છે તેથી તે જરાપણ મને ખાળી શકતા નથી.” એ કેશિગણુધરે પૂછ્યું, “ હે ગૈાતમ ! તે અગ્નિ કયા અને મેઘ પણ કયા ? તે મને કહેા ! ” ગીતમે કહ્યુ, “ કાપરૂપ અગ્નિ, જિનવચન રૂપ મેઘ અને તેમાં શીલ, શાસ્ર તથા તપરૂપ જલ છે. શ્રુત (શાસ્ત્ર) રૂપ જલથી બુઝાવી દીધેલા કષાય રૂપ તે અગ્નિ
k