Book Title: Prashnottar Rasdhara Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ : : : :11 Tu TO LIST ફ્રિ આર્થિક સહાયદાતાઓને આભાર annur non-rror આ પૂજ્યપાદ પંજાબકેશરી આચાર્ય શ્રીમદ વિજય વિ વલ્લભસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને પંન્યાસજી શ્રી ત્રિ ત્રેિ વિકાશવિજયજી મહારાજના શિષ્ય સાહિત્યપ્રેમી મુનિરાજ 2િ શ્રી વિનયવિજયજી મહારાજના ઉપદેશથી તેમના સંસારી- 2 પણાના પુત્ર ગામ ઘડકણ તા. પ્રાંતિજ (હાલ સુરત)ને ન લે રહીશ શાહ નટવરલાલ જીવણલાલે આ બુકના પ્રકાશન તિ @િ માટે રૂપીઆ ચારની સહાયતા આપી છે, તથા પાનસર પ્તિ તીર્થની પાસે ગામ રાજપુર તા કડી (હાલ મુંબઈ)ને રહીશ સદગત હીરાબેન તે શાહ નાથાલાલ મેહનલાલનાં ત્તિ ધર્મપત્ની તથા સદગત મુમતાબેન તે શાહ શકચર તિ મેહનલાલનાં ધર્મપત્નીના સ્મરણાર્થે હા. શાહ શકરચંદ મેહનલાલે રૂપીયા બસો પચાસની તથા મીયાગામની પાસે ગામ સુરવાડાના રહીશ સાત બબલદાસ દલસુખરામના પર સ્મરણાર્થે તેમના પુત્ર ભાઈ જયંતીલાલે રૂપીયા પંચારની સહાયતા આપી તેઓ શ્રી એ જે ઉદારતા બતાવી 9 અમારા કાર્યને પ્રોત્સાહન આપીને લક્ષ્મીને સદુપયેગ છે. કરેલ છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે; તેમને 6િ હાદિક આભાર માનવામાં આવે છે ઉક્ત મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ સંસારીછે પણમાં મારા પણ ધાર્મિક અને વ્યવહારિક અભ્યાસમાં દિ વિદ્યાગુરુ હતા. વળી આ શુભ કાર્યમાં ભાઈ નટવરલાલને 9િ પ્રેરણા આપી મારા સહાયક બન્યા છે તે માટે તેઓશ્રીને gિ @િ પણ ઉપકાર માનવામાં આવે છે. ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા લિ Beepede porcelEBEEPEECCO ගගගගගගගගගඟඟක් છે છે કે તેઓએ છે કે છેલ્લો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94