________________
૧૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
તેમ તેમ તે લોહી અને માંસને જ હેરાનગતિ કરે છે. તેથી જ્યારે એ વધુ પડતા નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે તેમ ધર્મથી વિખુટા પડેલા પંચ (એકવાર ભલે તે ધર્મમાંથી જન્મ્યા હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માસ જાત સુખી થાય. અલબત્ત અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને ૫થ વચ્ચે મેળ છે કે નહિ અને હાય તા તે કેવી રીતે ? એના ઉત્તર સહેલા છે. જીવતા નખને કાઈ નથી કાપતું. ઉલટા એ કપાય તા દુઃખ થાય છે. લેાહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે તેમ જે પચની અંદર ધર્મનું જીવન હેાય તે તે ૫ંચ એક નહી હજાર હા, શામાટે માણુસ જેટલા જ ન હેાય; છતાં લેકાનું કલ્યાણુ જ થવાનું. કારણ કે એમાં પ્રકૃતિભેદ અને ખાસીઅતા પ્રમાણે હજારા ભિન્નતાઓ હાવા છતાં કલેશ નહિ હાય, પ્રેમ હશે. અભિમાન નહિ હોય, નમ્રતા હશે. શત્રુભાવ નહિ હાય, મિત્રતા હશે. ઉકળવાપણું નહિ હૈાય. ખમવાપણું હશે. પથા હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હાય તા તે એટલું છે કે તેમાંથી વિખુરા પડેલા ધર્મના આત્મા તેમાં કરી આપણે પુરવા, એટલે આપણે કાઇ પણ પચના હેાએ છતાં તેમાં ધર્મનાં તત્ત્વા સાચવીને જ તે પાંચને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન ખેલીએ. પથમાં ધર્મના પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હૈાય. સત્યાગ્રહી હાવાનાં લક્ષણે ટુંકમાં આ પ્રમાણે છેઃ (૧) પાતે જ માનતા અને કરતા હાઈએ તેની પૂરેપૂરી સમજ હાવી જોઈ એ અને પેાતાની સમજ ઉપર એટલે બધા વિશ્વાસ હાવા જોઇએ કે ખીજાને સચાઢતાથી સમજાવી શકાય. (૨) પેાતાની માન્યતાની યથાર્થ સમજ અને યથાર્થ વિશ્વાસની સેાટી એ છે કે ખીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સા ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખુબીઓની સાથે જ જો કાંઈ ખામીએ દેખાય તેા તેની પણ વગર સંકેાચે મુલાત કરતા જ જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org