________________
૧૧૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
શકે નહિ. તે તા સામા મનુષ્યને અપેક્ષાએ સમજે છે, અને તેથી તે કદાપિ બીજા જોડે લડતા નથી. ધઉંના લેટની અપેક્ષાથી રેતી ભારે લાગે, તેજ રેતો સીસાના ભૂકાની અપેક્ષાએ હલકી લાગે. રીતે રેતમાં ભારેપણું તેમજ હલકાપણું બંને ગુણ આવેલા છે, પણ તે અમુક અપેક્ષાએ છે.
cr
જેમ પથામાં મતભેદ પડે, તેમ ધર્મોમાં પણ મતભેદ પડે. ત્યારે મનુષ્યે શું કરવું ? ત્યાં બધા ધર્મો કરતાં પણ એક મેટું તત્ત્વ છે કે જે આત્મધર્મ છે. આત્મધર્માવલંબી સ્વાશ્રયી બને છે. તે ધર્મનાં પુસ્તકા વાંચે છે, બીજા મહાન પુરુષાનાં વચનેા શ્રવણુ કરે છે, પણ છેવટે તેા પેાતાના ઉપર જ વિશ્વાસ રાખે છે, આ ઉપર એક જાણીતું દૃષ્ટાંત છે. યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધમાં અણીને પ્રસંગે પેાતાના પક્ષના જય થાય, તે હેતુથી પેાતાના અંતરાત્માને રંગીને શ્રીકૃષ્ણના સૂચનથી એક અસત્યવચન ખેલ્યા, અશ્વત્થામા નામના હાથી મરી ગયા હતા. જ્યારે અશ્વત્થામાના પિતા દ્રોણાચાયે યુધિષ્ઠિરને સત્યવાદી માનીને પૂછ્યું કે શું મા પુત્ર અશ્વત્થામા મરી ગયા ” યુધિષ્ઠિરે અંતરાત્માને ઠગીને કહ્યું કે અશ્વત્થામા મરી ગયા. પણ ધીમેથી ઉમેર્યું કે નળે વાનરો વા ( માણસ મરી ગયા હૈાય કે હાથી મરી ગયા હૈાય ! ) આ અસત્ય વચન ખેલવાથી તેમના હૃદયને ઘણા આધાત થયેા. વાત એટલેથી અટકતી નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, અને છેવટના સમયે યુધિષ્ઠિર પેાતાના ચાર ભાઈઓ તથા દ્રૌપદી સાથે હિમાલય તરફ જવા નીકળ્યા. રસ્તામાં જંગલમાં થઈને તેઓ ગયા. ત્યાં એક કુતરા તેમની સાથે હતેા. જંગલમાં યુધિષ્ઠિરના ચારે ભાઇએ તથા દ્રૌપદી મરણ પામ્યાં, અને એકલા યુધિષ્ઠિર જીવતા રહ્યા અને કુતરા તે તેમની સાથે હતેા. જગલને અંતે ઇંદ્ર એક વિમાન લઈને આવ્યા અને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે ચાલેલા આ વિમાનમાં બેસે, આપણે સ્વર્ગે જઈ એ. યુધિષ્ઠિરે તે કુતરાને સાથે લીધા સિવાય સ્વર્ગે જવાની ના પાડી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org